ફ્લેટમાં રહેતા વિદેશી વિદ્યાર્થીની લાશ મળતા ચકચાર
મૂળ અફઘાનિસ્તાનનો 34 વર્ષનો વિદ્યાર્થી બેનઉલ્લા જીયા છેલ્લા બે વર્ષથી વડોદરામાં રહેતો હતો અને એમ એસ યુનિવર્સિટીના આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં પીએચડીનો અભ્યાસ કરતો હતો. એના પરિવારજનો છેલ્લા બે દિવસથી સંપર્ક કરતા હતા પરંતુ તેની સાથે સંપર્ક નહીં થતાં વડોદરામાં રહેતા તેના મિત્રને તપાસ કરવા જણાવ્યું હતું. વિદેશી વિદ્યાર્થીના મિત્રો ફ્લેટ ઉપર પહોંચ્યા અને દરવાજો ખખડાવ્યો પરંતુ […]
Continue Reading