બોથડ પદાર્થથી ઢોર માર મારી નગ્ન હાલતમાં ફેંકી દીધો સારવાર દરમિયાન મોત

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલા તીર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાંથી બીજી ઓક્ટોબરે કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય વિદ્યાર્થીને અજાણ્યા શખસો બોથડ પદાર્થ વડે ઢોર માર મારી, નગ્ન હાલતમાં […]

નિરમા યુનિવર્સિટીમાં અજાણ્યા શખસની અશ્લીલ હરકતને પગલે ‘બ્લેક ડે’ વિદ્યાર્થીઓનો કાળા કપડામાં ઉગ્ર વિરોધ

અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી નિરમા યુનિવર્સિટી પરિસરમાં સુરક્ષા અને વિદ્યાર્થિનીઓની સલામતી મુદ્દે ભારે હોબાળો મચ્યો છે. કેમ્પસમાં નવી બની રહેલી H-5 બિલ્ડિંગમાં 29મી સપ્ટેમ્બરના […]

બંધ કાફેમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતા યુવક સામે ફરિયાદ

સગીરા સાથે બળજબરી અને દુષ્કર્મ આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગીરાના પિતા દ્વારા આ મામલે સગીર પુત્રીની સુરક્ષા અને ન્યાય માટે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ […]

વસૂલાત માટે મેગા ડ્રાઇવ 2,036 કનેક્શન કાપ્યા એક જ દિવસમાં રૂ.934.75 લાખના દંડની વસૂલાત

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા બાકી વીજબીલની વસૂલાત માટે મેગા ડિસકનેક્શન ડ્રાઇવ યોજવામાં આવી હતી. બંને જિલ્લાના 54,080 ગ્રાહકો પાસેથી અંદાજે રૂ.23 કરોડની […]

સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો 5.01 લાખની 1652 નંગ વિદેશી દારૂ અને બીયરની બોટલો સાથે 4 ઝડપાયા

વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી બુટલેગારો વચ્ચે વોર ચાલી રહી છે. એક નામચીન બુટલેગર પોતાના સાગરિતની ધરપકડ થયા પછી ભૂરાટો થયો છે. બુટલેગરે વડોદરા પોલીસને બાયપાસ […]

ઓવરટેક મુદ્દે સ્કૂટરચાલકને પટ્ટાથી માર મારનાર ચારેય ઝડપાયા

વડોદરાના બદામડી બાગ પાસે ગત 23 સપ્ટેમ્બરે ઓવરટેક કરવા મુદ્દે સ્કૂટરચાલક યુવક સાથે થયેલી મારામારીના ગુનામાં રાવપુરા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. ઓવરટેક કરવા […]

સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકે ધો.7 ના વિદ્યાર્થીને 4-5 લાફા ઝીંકી દેતા હોસ્પિટલ ખસેડવો પડ્યો પોલીસમાં ફરિયાદ

ગોધરામાં જાણીતી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ સ્કૂલ વિવાદોમાં આવી ગઈ છે. અહીં એક ડાન્સ શિક્ષકે ધોરણ-7ના 12 વર્ષીય વિદ્યાર્થીને 4થી 5 લાફા માર્યાની ફરિયાદ નોંધાઈ હતી. […]

સગીરાના સંપર્કમાં રહી અપહરણ કરનાર યુવક મુંબઇથી પકડાયો સગીરાનું રેસ્ક્યુ

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારની એક સગીરાનું અપહરણ કરી જનાર મુંબઇના યુવકને પોલીસે ઝડપી પાડયો છે. લક્ષ્મીપુરાની સગીરા સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં રહેતો મુંબઇના નાલાસોપારા વિસ્તારનો […]

ડ્રેસ ખરીદનાર મહિલા સાથે સાઇબર ફ્રોડ રિફંડના બહાને UPI પિન નંબર લઈ રૂપિયા ખંખેર્યા

વડોદરાના આજવા રોડ પર આવેલા ઉપાસ ફ્લેટમાં રહેતા કલ્પનાબેન કિશનભાઇ કહારે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું ઘરેથી સાડી વેચવાનો વેપાર કરું છું. ગઈ તા.6 […]

વટવામાં માથાભારે તત્ત્વોનો ત્રાસ જૂની અદાવતમાં ફ્લેટમાં રહેતા રહીશોના વાહનોનો ભુક્કો બોલાવ્યો

અમદાવાદના વટવા વિસ્તારમાં લુખ્ખા તત્ત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે. લુખ્ખા તત્ત્વો દ્વારા વધુ એક હુમલો કરવામાં આવ્યો છે. ઉત્સવ ફ્લેટમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી […]

error: Content is protected !! Bhadko can see you...