વાવ-થરાદમાં ખેત તલાવડીમાં ડૂબવાથી બે શ્રમિકોના કરુણ મોત

વાવ-થરાદ જિલ્લાના કરણપુરા ગામની સીમમાં આવેલી એક ખેત તલાવડીમાં ડૂબી જવાથી બે શ્રમિક યુવાનોના મોત નીપજ્યા છે. મિત્રને બચાવવા જતાં બીજા મિત્રએ પણ જીવ ગુમાવ્યો […]

હિંમતનગર માં સર્જાઈ મોટી દુર્ઘટના: લિફ્ટ તૂટી પડતાં યુવાનનું કમકમાટીભર્યું મોત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની GIDCમાં આવેલી એક ફેક્ટરીમાં માલસામાનની હેરફેર માટે વપરાતી લિફ્ટ અચાનક તૂટી પડતાં કામ કરી રહેલા શ્રમિક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. […]

પત્ની સાથેની છેલ્લી વાતચીતના કલાકોમાં જ પતિની હત્યા!

વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલા ખારીવાવ રોડ પર મોડી રાત્રે કેટરિંગના ધંધાની અદાવતમાં એક વેપારીની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યાથી ચકચાર મચી ગઈ છે. મોડી રાત્રે […]

MPથી બે વાઘણ દાહોદના જંગલમાં છોડાશે

ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. દાહોદના જંગલોમાં મધ્ય પ્રદેશ (MP)થી આવેલા વાઘે વસવાટ કર્યો છે, ત્યારે આ વિસ્તારમાં […]

રણવીરની પ્રલય ફિલ્મ પર સંકટના વાદળ

ફરહાન અખ્તર અને રણવીર સિંહની ડોન-૩ને લઇને શરૂથયેલા વિવાદના છાંટા જય મહેતાની પ્રલય પર પડે તેવી સંભાવના છે. વાત એમ છેકે, જય મહેતાના દિગ્દર્શનમાં બનનારી […]

અમેરિકાનો 3 દિવસમાં બીજી વખત ઈરાન પર હુમલો

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ છે. માત્ર 3 દિવસના ગાળામાં અમેરિકાએ બીજીવાર ઈરાન પર હુમલા કર્યા છે. આ વખતે અમેરિકાની સેનાએ દક્ષિણ ઈરાનના બંદર […]

ટીએમસીના 15 સાંસદોની રાજીનામાની તૈયારી

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ મમતા બેનરજીનો પક્ષ તૃણમુલ કોંગ્રેસ તૂટવા લાગ્યો છે. એવા અહેવાલો છે કે ૧૫ જેટલા સાંસદો ટીએમસી છોડી શકે છે. […]

શ્રીગંગાનગર 48.2 ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ

બિહારમાં વાવાઝોડાનો મૃત્યુઆંક વધીને ૧૬ થયો છે. તો બીજી તરફ નાગપુરમાં ગરમીને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૧૭ થઇ ગઇ છે. રાજસ્થાનમાં શ્રીગંગાનગર ૪૮.૨ […]

ટૂર પર આવેલા યુવકને શંકાસ્પદ ઇબોલા

આફ્રિકાના કોંગોમાં રહેતો ૩૭ વર્ષનો યુવક વડોદરાની એક કંપનીમાં બિઝનેસ ટૂર પર આવ્યો હતો. મોડીરાત્રે તેને તાવ આવતા વારસિયા રિગરોડ પરની ખાનગી  હોસ્પિટલમાં લઇ જવામાં […]

એમએસ યુનિ.કેમ્પસ પાસેથી મળેલી દારૃ ભરેલી કાર

દારૃની ૯૪૮ બોટલ સાથે મળેલી કારના બનાવમાં સયાજીગંજ પોલીસને કાર માલિકના સગડ મળ્યા નથી. યુનિ.કેમ્પસ પાસે પ્રતાપગંજમાંથી ગઇકાલે પોલીસે એક કારમાંથી રૃ.૪.૩૩ લાખનો દારૃ કબજે […]

error: Content is protected !! Bhadko can see you...