અમદાવાદ રિયલ્ટર એસોસિએશનના પ્રતિનિધિઓને નેશનલ સ્તરે મહત્વપૂર્ણ જવાબદારીઓ

અમદાવાદ રિયલ્ટર એસોસિએશનના પ્રતિનિધિઓને નેશનલ સ્તરે મહત્વપૂર્ણ જવાબદારીઓ મુંબઈ સ્થિત જીઓ કન્વેન્શન સેન્ટરમાં તાજેતરમાં નેશનલ એસોસિએશન ઓફ રિયલ્ટર્સ – ઇન્ડિયા (NAR India) નું ભવ્ય કન્વેન્શન યોજાયું હતું. આ પ્રસંગે વર્ષ 2026 માટે નવી નેશનલ કમિટીની રચના કરવામાં આવી હતી. ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ સંગઠન તરીકે કાર્યરત અમદાવાદ રિયલ્ટર એસોસિએશન (ARA) માટે ગૌરવની બાબત છે કે […]

Continue Reading

ફિલ્મ “Ka Kha Ga Gha” ની ખાસ સ્ક્રીનિંગ Film Fever દ્વારા મંજરીમાં ભવ્ય રીતે યોજાઈ

ફિલ્મ “Ka Kha Ga Gha” ની ખાસ સ્ક્રીનિંગ Film Fever દ્વારા મંજરીમાં ભવ્ય રીતે યોજા નિર્માતા Rajendra Sinh Rathore (રાજભા) સહિત ફિલ્મના કલાકારો અને મહેમાનોની ઉપસ્થિતિમાં ખાસ સ્ક્રીનિંગ સફળ ગુજરાતી ફિલ્મ “Ka Kha Ga Gha” ની ખાસ સ્ક્રીનિંગ Film Fever દ્વારા મંજરી ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી. 🎬 આ પ્રસંગે ફિલ્મના કલાકારો, નિર્માતા, મીડિયા પ્રતિનિધિઓ […]

Continue Reading

કુડાસણમાં મહિલા દિન નિમિત્તે મયૂરી પંડયાનો સન્માન સમારંભ યોજાયો

ગાંધીનગર । ગાંધીનગર નજીક કુડાસણ ખાતે વિશ્વ મહિલા દિન નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રેડિયો નઝરીયા FM 107.8 “અવાઝ હમારી” ના રેડિયો પ્રોડ્યુસર મયુરી પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આયોજક મિલાપ ટાટારિયા ટાઈગરના હસ્તે મયુરી પંડ્યાને “મહિલા પુરસ્કાર 2026” આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જણાવાયું હતું કે નારીનું જીવન સેવા, […]

Continue Reading

ડૉ. બીના ગજ્જર—હિંમત, કરુણા અને નિશ્ચયનું જીવંત ઉદાહરણ કેટલાક વ્યક્તિત્વ સમયની પાર હોય છે.

ડૉ. બીના ગજ્જર—હિંમત, કરુણા અને નિશ્ચયનું જીવંત ઉદાહરણ કેટલાક વ્યક્તિત્વ સમયની પાર હોય છે. તેઓ ફક્ત પોતાનું જીવન જીવતા નથી – તેઓ જાણે છે કે બીજાને કેવી રીતે જીવન આપવું.   ડૉ. બીના ગજ્જર આવી જ એક શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે.   એક સંવેદનશીલ મનોવૈજ્ઞાનિક, એક નીડર મહિલા અને ક્યારેય ન બોલતા અવાજોની રક્ષક. તેમણે […]

Continue Reading

જ્યોત ફાઉન્ડેશન અમદાવાદ કે જે 23 પ્રકાર ના દિવ્યાંગો માટે કાર્ય કરે છે

જ્યોત ફાઉન્ડેશન અમદાવાદ કે જે 23 પ્રકાર ના દિવ્યાંગો માટે કાર્ય કરે છે તેના દ્વારા તારીખ 4 જુલાઈ ધુળેટીના દિવસે એક રંગારંગ કાર્યક્રમ “રંગીલો દિવ્યાંગ”-2026 ઉજવાઈ ગયો. દિવ્યાંગોના બેરંગ તથા મુશ્કેલ જીવનમાં તહેવારોની ઉજવણી દ્વારા ખુશીની થોડી પળો આપી શકીએ એવા હેતુથી આ સંસ્થા દ્વારા જુદા જુદા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે ધુળેટી ના કાર્યક્રમ […]

Continue Reading

શક્તિ ગુજરાતી નવી ફિલ્મ એક એક્શન-ડ્રામા પ્રકારની ફિલ્મ છે

શક્તિ ગુજરાતી નવી ફિલ્મ એક એક્શન-ડ્રામા પ્રકારની ફિલ્મ છે, સ્ત્રી એક જૂથ થાય તો શું ના કરી શકે કોઈ કાર્ય અધરું નથી..એક દિકરી ને ભણવા માટે દર્દ ગામડા ઓ મા સહન કરતા હોય તે બતાવ્યું કશિશ રાઠોડ એક હિંમત વાન દિકરી નો રોલ સ્ત્રી અને દિકરી જ્યારે કોઈ થાકે તો વિનાસ કરી શકે છે તે […]

Continue Reading

“વી હેલ્પ ફાઉન્ડેશન’ દ્વારા ૬ માર્ચે “ઊર્જા એવોર્ડ્સ ૨૦૨૬’ યોજાશે

“વી હેલ્પ ફાઉન્ડેશન’ દ્વારા ૬ માર્ચે “ઊર્જા એવોર્ડ્સ ૨૦૨૬’ યોજાશ   ગુજરાતની સેવાકીય સંસ્થાઓમાં અગ્રેસર “વી હેલ્પ ફાઉન્ડેશન’ દ્વારા વુમન એમ્પાવર્મેન્ટ, લીડરશીપ અને પ્રેરણાદાયી મહિલાઓના સન્માન માટેના પ્રતિષ્ઠિત ‘ઊર્જા એવોર્ડ્સ ૨૦૨૬૪ની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે આ એવોર્ડ સમારોહ તેની ૮મી એડિશનમાં પ્રવેશ કરી રહ્યો છે, જેની થીમ ધ પાવર ઓફ ઈન્સ્પિરેશન રાખવામાં આવી […]

Continue Reading

પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે સેવા આપતા લહિયાઓનું સહારા ગ્રુપ દ્વારા ભવ્ય સન્માન

અમદાવાદ સ્થિત અંધજન મંડળ ખાતે તા. ૧ માર્ચ, ૨૦૨૬ના રોજ સહારા ગ્રુપ દ્વારા “રાઇટર્સ સન્માન સમારોહ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા દરમિયાન પેપર લખી આપતા લહિયાઓ (Writers/Scribes)ના નિસ્વાર્થ સેવાભાવને કદર કરવા માટે સમર્પિત હતો.   કાર્યક્રમ દરમિયાન ૧૦૦થી વધુ લહિયાઓને ટ્રોફી, સર્ટિફિકેટ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત […]

Continue Reading

અમદાવાદમાં મ્યુનિ.ની વૈદિક હોળીને અદભુત પ્રતિસાદ

131 સોસાયટીમાં ગાયના છાણા-સ્ટીક પહોંચાડવાની શરૂઆત, રોડ પર રેતી પાથરી હોળી પ્રગટાવવા આદેશ   અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં બે વર્ષથી ભારતીય સંસ્કૃતિમાં ઉજવતાં હોળીકા દહનનાં પર્વને વૈદિક હોળીને વધુ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ત્યારે ગાયનાં છાણમાંથી બનતી સ્ટીક અને છાણાનો હોળીકા દહનમાં ઉપયોગ કરવા માટે વૈદિક હોળીની કિટ તૈયાર કરવામાં આવી હતી. એક જ […]

Continue Reading

મ્યુનિ. 2028 સુધી રિન્યૂએબલ એનર્જીનો ઉપયોગ કરી નેટ ઝીરો હાંસલ કરશે

મ્યુનિ. 2028 સુધી રિન્યૂએબલ એનર્જીનો ઉપયોગ કરી નેટ ઝીરો હાંસલ કરશ મ્યુનિ. કોર્પોરેશનની 26 ફેબ્રુઆરી 2026ને ગુરુવારનાં દિવસે યોજાયેલી સ્ટેનિંગ કમિટીમાં શહેરનાં વિકાસ અને પ્રગતિ માટેનાં અનેક અગત્યનાં મુદ્દાઓની ચર્ચા થઈ, તેમજ નવા આયોજનોને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈલેક્ટ્રિસિટીની બચત કરવાનાં હેતુથી […]

Continue Reading