ASIને સસ્તા સોનાની લાલચ આપી ભાગેલો દુષ્કર્મનો આરોપી પકડાયો

અમદાવાદના નરોડા પોલીસ મથકમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા અને ગત 29 ઑક્ટોબરે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયેલા કાચા કામના કેદી રાધે ઉર્ફે ગોપાલ રાજેશભાઈ ઠક્કરને […]

ચાર ભેંસ જીવતી ભુંજાઈ, કૈલાશ સોસાયટીના તબેલામાં ભીષણ આગ ભભૂકી

ભાવનગર શહેરમાં અવારનવાર બનતી દુર્ઘટનાઓની શ્રેણીમાં વધુ એક હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો છે. કૈલાશ સોસાયટીમાં આવેલા તબેલામાં રાખવામાં આવેલા સુકા ઘાસમાં આગ ભભૂકી ઉઠી હતી.અને […]

લખપતમાં ખેડાના શિક્ષકનું મોત, મોબાઇલ મધરાત્રે ફાટતાં ઘરમાં આગ

કચ્છના સરહદી વિસ્તારમાં છેવાડાના લખપત તાલુકાના પીપર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ખેડા જિલ્લાના વતની 35 વર્ષીય યુવાનનું ચા જગમાં મૂકેલા મોબાઇલ બ્લાસ્ટ […]

ગજબ થયું! અડધી રાતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશને લોકઅપમાંથી આરોપી ફરાર

સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી લૂંટ સહિતના ગુનાઓમાં રિમાન્ડ પર રહેલો 21 વર્ષીય પ્રદીપ ઉર્ફે જાડિયો પાટીલ 20 ઓક્ટોબરે વહેલી સવારે 3:21થી 3:25 વાગ્યા વચ્ચે […]

શ્રમિકો મેદાને! : દિવાળી પહેલા પ્રશ્નો નહીં ઉકેલે તો ઉગ્ર આંદોલન

ગુજરાતમાં 2.70 લાખથી વધુ શ્રમિકો અને કામદારોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. આંગણવાડી, આશા વર્કરો સહિતના શ્રમજીવીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. 12 કલાક કામ […]

AMC એ ફરી નિયનો નેવે મૂક્યા?

અમદાવાદ AMCમાં 180 પટ્ટાવાળાને આઉટસોર્સિંગથી રાખવા 5 કરોડનું ટેન્ડર વિવાદમાં છે. સ્થાયી સમિતિની બેઠકમાં ટેન્ડર વિના ત્રણ એજન્સીઓને કામ આપવાની દરખાસ્ત રજૂ થશે. આ એજન્સીઓને […]

અલ નીનો વધુ મજબૂત બન્યો, ઓક્ટોબરના અંત સુધી વધુ તાપ પડશે

અલ નીનોના પ્રભાવે ભારતમાં વરસાદમાં 13% ખાધ નોંધાઈ છે. રાજકોટમાં 25 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, જ્યાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું. ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 38 થી […]

હવે શહેરોમાં વીજકાપનો ખતરો, ઔદ્યોગિક ધમધમાટ તો ઠપ, કૃષિ ક્ષેત્રે પણ અસર

વીજ સંકટની સ્થિતિ દિનપ્રતિદિન વધુ ગંભીર બની રહી છે. ઉત્તર ગુજરાતથી માંડીને કચ્છ સુધીના ઔદ્યોગિક વિસ્તારોમાં સળંગ 8 કલાક (સાંજે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા […]

બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાતા 3ના મોત, એકની હાલત ગંભીર

સુરતથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં ઓલપાડના કુડસદ ગામે રાતે બ્રિજ પરથી જતી વેળાએ ચાલકે કાબૂ ગુમાવતા બાઈક પર જતા 4 મિત્રો 50 […]

બાળકીનું ચોકલેટ, વેફરની લાલચ આપી જાતિય શોષણ

રાજકોટ ખાતેના સહજાનંદ ઇન્ડસ્ટ્રીઅલ એરીયામાં આવેલી પિતૃકૃપા નામની પંચરની દુકાનના માલિક શાંતિલાલ મોહનભાઇ કાપડીયા (ઉ.વ.૫૦)એ માત્ર 11 વર્ષની બાળકીને વેફર અને ચોકલેટની લાલચ આપી પોતાની […]