શાંતિ સરોવરમાં 45 કન્યાઓનું ઈશ્વરીય સમર્પણ…

કન્યાઓનું સમર્પણ વિશ્વ પરિવર્તનના કાર્યમાં સહયોગી બનશે – બ્રહ્માકુમારી જયંતી દીદી રાયપુર. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના શાંતિ સરોવર પરિસરમાં આજે 45 કન્યાઓનો બ્રહ્માકુમારી તરીકે […]

PM મોદીનું વર્ચ્યુઅલ સંબોધન, કહ્યું-‘પદ નહીં પણ પરિશ્રમનું મહત્ત્વ’

ગુજરાતની 182 બેઠકો પર ભાજપનો દિવાળી સ્હેન મિલન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. વર્ચ્યુઅલ […]

6 લાખથી વધુ આવક ધરાવતા 93 ટકા ઘરોમાં સરેરાશ બે એસી

લોકોના ઘરોમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોની વધતી જતી સંખ્યા અને વધતા જતા વપરાશથી વીજળીની ખપત પણ વધી છે.ભવિષ્યમાં પણ તેમાં વધારો જ થવાનો છે અને વીજ સપ્લાય […]

48 રનથી હાર બાદ કેપ્ટન તિલક વર્માનું દર્દ છલકાયું, જણાવ્યું ભારતના હાથમાંથી મેચ કેમ સરકી?

રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026ના હાઇવોલ્ટેજ મુકાબલામાં ભારત-Aને કટ્ટર હરીફ પાકિસ્તાન-A સામે 48 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં […]

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારત જીતથી વંચિત, વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતાં WTC ફાઈનલની રેસમાં ફટકો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો રહી છે. પાંચમા દિવસના અંતિમ સેશનમાં હજુ 15 ઓવરની રમત બાકી હતી, તે પહેલાં જ બંને ટીમોના […]

દિગ્ગજોને પછાડી ભારતની એશિયા પાવર ઈન્ડેક્સના ટોપ-3 દેશોમાં એન્ટ્રી

વૈશ્વિક સ્તરે ભારતની તાકાત અને પ્રભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પર હવે આંતરરાષ્ટ્રીય રેન્કિંગ એજન્સીઓએ પણ મહોર મારી છે. ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત સંસ્થા ‘ધ […]

લોકલ ટ્રેનની ગતિએ પીપલગમાં જમીન સંપાદન થઇ વળતર આપ્યું છતા કબજો ના મળ્યો

દક્ષિણ ગુજરાતમાં આવતા વર્ષ-૨૦૨૭માં બુલેટ ટ્રેન દોડાવવાની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે અને મધ્ય ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કાર્યવાહીમાં વિધ્નો નડી રહ્યા […]

બાઇક સ્લિપ થતા મામાનું મોત, ભાણેજ ગંભીર

કલર કામ માટે જતા મામા ભાણેજની બાઇક સ્લિપ થઇ જતા ગંભીર ઇજા થતા મામાનું મોત થયું છે, જ્યારે ભાણેજને માથામાં ઇજા પહોંચી હોઇ હોસ્પિટલમાં સારવાર […]

વિઝા અપાવવાના બહાને ૧૯.૭૭ લાખની ઠગાઇ

યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી ૧૯.૭૭ લાખ પડાવી લેનાર આર.કે. ઓવરસીસ સર્વિસના સંચાલક સામે હરણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ […]

કેન્સરનું જોખમ, વિકાસની આડમાં પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં

ઔદ્યોગિક વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં હવે વિકાસની આડમાં પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યની જીવાદોરી […]