સોનું અસલી છે કે નહીં? આ રીતે ઓળખો

ધનતેરસના પવિત્ર તહેવાર પર સોના-ચાંદીના ઘરેણાં, સિક્કા કે વાસણો ખરીદવાની જૂની પરંપરા છે. દરેક પરિવાર આ દિવસે કિંમતી ધાતુની ખરીદી કરીને ઘરમાં લાવવાનો પ્રયાસ કરે […]

આરોપીને મનફાવે ત્યાં સુધી પોલીસ કસ્ટડીમાં રાખી શકે નહીં સુપ્રીમનો નિર્દેશ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્ત્વનો નિર્દેશ આપતાં જણાવ્યું હતું કે, પોલિસ હવે આરોપીને ઠીક લાગે ત્યાં સુધી કસ્ટડીમાં નહીં રાખી શકે. પકડયાના […]

ફેસબુક, ઈન્સ્ટા, એક્સ પર પણ કાર્યવાહી થશે : કાનૂની સુરક્ષા હટાવવા પર મંથન; વિવાદી પોસ્ટ માટે કંપની જવાબદાર

નવી દિલ્હી : યૂઝર્સની અયોગ્ય પોસ્ટ બદલ હવે સોશિયલ મીડિયા કંપનીઓને પણ જવાબદાર ઠરાવાશે. કેન્દ્ર સરકારે હવે ફેસબૂક, ઇંસ્ટાગ્રામ, યુ-ટયૂબ અને ‘એક્સ’ જેવા સોશિયલ મીડિયા […]

UGCના નવા નિયમો મુદ્દે સરકારનો સુપ્રીમ કોર્ટમાં યુ-ટર્ન

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા જાળવવા અને ભેદભાવ રોકવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા તૈયાર કરાયેલા નવા નિયમો મુદ્દે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. […]

ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

પોતાના અસાધારણ, અણધાર્યા અને આક્રમક શૉટ્સથી વિશ્વભરના બોલરોમાં ખૌફ પેદા કરનાર ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી દીધી […]

શ્રેણી જીત્યા પણ ટીમ ઈન્ડિયાની પોલ ખુલી 3 નબળાઈ સામે આવી

ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચોની ટી-20 સીરિઝ 3-2થી પોતાના નામ કરી લીધી છે અને છેલ્લા 7 વર્ષથી ચાલી આવતા વિજયી સિલસિલાને જાળવી રાખ્યો છે. શ્રેયસ […]

ભગવાન શ્રીકૃષ્ણની મજાક ઉડાવતા હોબાળો, VIDEO વાઇરલ, કથા બહિષ્કારની માગ

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને લઈને આપવામાં આવેલું વિવાદિત નિવેદન સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં નવો વિવાદ સર્જાયો છે. કરૈરામાં કથા દરમિયાન […]

40 રૂ.ની એક કપ ચાય મનાલીમાં મેગી વેચનારની કમાણીનું ગણિત જોઈને લોકો આશ્ચર્યચકિત

હિમાચલ પ્રદેશના પ્રખ્યાત રોહતાંગ પાસની કડાકાની ઠંડી અને બર્ફીલા પવનો વચ્ચે ગરમાગરમ મેગી અને ચાનો સ્વાદ ચાખવો એ દરેક પ્રવાસીની પહેલી પસંદ હોય છે. પરંતુ […]

હવે ટ્રેનમાં રાતના 11થી સવારના 5 વાગ્યા સુધી મોબાઇલ ચાર્જ નહીં કરી શકો!

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલ્વેએ રાત્રિના સમયે ટ્રેનના કોચમાં મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ બંધ રાખવાના નિયમોને કડક રીતે […]

રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓનો અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી

ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના કાફલા સાથે એક અકસ્માત સર્જાયો છે. કાફલાની પાછળ ચાલી રહેલી ગાડીઓ અચાનક એકબીજા […]