ખાલી ડોલ અને બેડાં ખખડાવી મહિલાઓ રસ્તા પર ઊતરી

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી પીળા અને દૂષિત પાણીની ફરિયાદો વચ્ચે હવે પુણાગામ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પુણાગામની અંજની સોસાયટીમાં છેલ્લા […]

આણંદ જિલ્લામાં ‘પીએમ કિસાન ઉત્સવ દિન’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરાશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત રાજ્યના પ્રવાસ દરમિયાન 30મી ઓક્ટોબરના રોજ ‘PM-Kisan ઉત્સવ દિન’ અને 31મી ઓક્ટોબરના રોજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ સંદર્ભે […]

પાછલા બારણે ખાનગીકરણ, 600 જેટલા કર્મચારીઓની આઉટસોર્સિંગ થકી ભરતી

એમ.એસ.યુનિવર્સિટીના વહીવટીતંત્રમાં આઉટસોર્સિંગની બોલબાલા જોવા મળી રહી છે.છેલ્લા બે વર્ષમાં પ્યૂનથી લઈને ક્લેરિકલ સ્ટાફ સુધી ૬૦૦ જેટલા કર્મચારીઓની ભરતી આઉટસોર્સિંગથી કરવામાં આવી હોવાની જાણકારી સામે […]

દ્વારકાના ભાણવડમાં વિશાળકાય અજગર શિયાળનો શિકાર કરી ગળી ગયો, રેસ્ક્યૂ કરી બરડા ડુંગરમાં છોડી મૂકાયો

ભાણવડ તાલુકાના રાણપરડા ગામની એક વાડીમાં શિયાળનો શિકાર કરી ચૂકેલા વિશાળકાય અજગરનું સંવેદનશીલ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અજગરને પકડતી વખતે તેના પેટમાં રહેલું મારણ બહાર […]

RTO માં AI કેમેરાને કારણે કાર લાયસન્સના ટેસ્ટમાં 80% વાહનચાલકો નાપાસ

કરોડો રૂપિયાની ખર્ચે બનેલી અત્યાધુનિક અમદાવાદના સુભાષબ્રિજ ખાતેની આરટીઓ કચેરીમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલના ડ્રાઇવિંગ લાઈસન્સ ટેસ્ટ માટે 16 એઆઈ કેમેરા તથા પાંચ સીસીટીવી જેવા […]

પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવાના બનાવમાં પતિ-પત્નીને આજીવન કેદની સજા

પત્નીના પ્રેમ સંબંધની જાણ થતાં પત્નીના પ્રેમીને ઘરે બોલાવ્યા બાદ તેને ઝેરી દવા પીવડાવી લાકડાના ફટકા મારી હત્યા કરવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા દંપતીને અદાલતે પતિ-પત્નીને […]

2000 રૂપિયા ભરી દો.. બનાસકાંઠામાં 150 ગરીબ મહિલાઓ સાથે છેતરપિંડી

હડાદમાં સ્વરોજગારી આપવાના બહાને 150થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી થયાનો આક્ષેપ સામે આવ્યો છે. હિંમતનગરની ધરતી નામની NGO સંસ્થાની સંચાલિકા નિશાબેન પરમારે સિવણ ક્લાસની ત્રણ […]

માતાએ ઠપકો આપતા સુરતમાં ધો. 11 ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

સુરતના સચિન વિસ્તારમાં પરીક્ષા દરમિયાન મોબાઇલમાં ગેમ રમવા બાબતે માતાએ ટકોર કરતાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા […]

સિંચાઈના અભાવે ખેડૂતોની કફોડી હાલત, અનિયમિત વરસાદને પગલે વિકટ સ્થિતિ

રાજ્ય સરકાર દ્વારા ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવતા પાટણ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં સિંચાઈના પાણીના […]

પેટલાદ ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તા વિતરણ અને “પીએમ કિસાન ઉત્સવ દિવસ” ની ઉજવણી માટે બેઠક યોજાઈ

પેટલાદ પ્રાંત અધિકારી શ્રી કિંજલબેન રબારીના અધ્યક્ષસ્થાને આગામી તા. ૩૦-૧૦-૨૦૨૬ના રોજ યોજાનાર રાષ્ટ્રીય સ્તરના “પીએમ કિસાન ઉત્સવ દિવસ” અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા […]