40 લાખથી વધુ વાહનો ભંગાર! સરકારે રોડ ટેક્સનું ગાજર લટકાવ્યું છતાં ફ્લોપ થઈ સ્કીમ

રાજ્ય સરકારે ફરી એકવાર વાહન સ્ક્રેપ પોલિસી જાહેર કરી છે, પરંતુ સત્તાવાર આંકડાઓ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં 15 વર્ષથી વધુ જૂના અને ખખડધજ વાહનોની […]

અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં 6,400 લોકોએ બનાવી સૌથી મોટી માનવ રંગોળી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે (છઠ્ઠી ઓક્ટોમ્બર) GMDC ગ્રાઉન્ડ ખાતે સમકાલીન મંડલા આર્ટ દર્શાવતી સૌથી મોટી માનવ રંગોળી બનાવીને […]

ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત

ભાવનગર જિલ્લાના ત્રાપજ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. રોડ પરથી પસાર થઈ રહેલી કાર આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો […]

કાગળો વેરિફાય કરનાર બ્રોકર કંપનીના કર્મચારી સામે ફરિયાદ

વડોદરાની એક ઇન્સ્યોરન્સ કંપનીમાં મૃતક વ્યક્તિનો વીમો ઉતારી લેવાનો બનાવ બનતા કંપનીએ ઇન્સ્યોરન્સ લેનાર એજન્સીના જવાબદાર કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઓપી રોડ પર […]

અમદાવાદમાં દારૂના નશામાં ધૂત PSIએ કાર ઠોકી લોકોએ ઘેરી લેતાં અટકાયત કરાઈ

અમદાવાદ શહેરના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.એસ.આઈ. (PSI) ભરત પંડ્યાનો નશાની હાલતમાં સાબરમતી વિસ્તારમાં કાર હંકારીને અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાબાદ પી.એસ.આઈ.ને […]

સંજય દત્તના નિવેદનથી હોબાળો વિવાદ વકરતાં આપી સ્પષ્ટતા

બોલિવૂડ અભિનેતા સંજય દત્ત ફરી એકવાર પોતાના એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. ગાંધી જયંતીના વિશેષ અવસર પર જાણીતા અભિનેતા શેખર સુમનના […]

26 દિવસમાં ભારતની 10 T20 મેચ, અહીં જુઓ આખું શેડ્યૂલ

એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતીય T20 ટીમ હવે મેદાન પર ફરી ધૂમ મચાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ક્રિકેટ રસિયાઓ માટે […]

સીબીઆઇની ચાર્જશીટમાં સરકારી અધિકારીઓના નામ ન હોવાની શક્યતા

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ) એક સપ્તાહની અંદર નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ- અંડર ગ્રેજયુએટ ૨૦૨૬ (નીટ-યુજી ૨૦૨૬) પેપર લીક કેસમાં પોતાની બીજી અને અંતિમ […]

ઇસ્કોન બ્રિજ પાસે ફરી નબીરાનો આતંક! ફૂલ સ્પીડમાં ગાડી હંકારી 3 કાર ફંગોળી પછી હોસ્પિટલમાંથી ફરાર

અમદાવાદના ચર્ચિત ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પકવાન ચાર રસ્તા તરફથી ફૂલ સ્પીડમાં આવતી કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્વિસ […]

સત્તાધીશો વિદ્યાર્થીઓ સામે ઝુકી ગયા નવરાત્રીના કારણે એફવાયની પરીક્ષાની તારીખો બદલી

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં નવરાત્રી પર્વમાં જ એફવાયના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા સામે વિરોધ બાદ સત્તાધીશો ઝુકી ગયા છે અને પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર કર્યો છે. હવે […]