ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત

ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત

ભાવનગર જિલ્લાના ત્રાપજ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. રોડ પરથી પસાર થઈ રહેલી કાર આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 6 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. બનાવની જાણ થતાં જ સ્થાનિકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...