રેલવે ક્રોસીંગ અંતે ખોલવું પડયું ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બનતા તંત્રને ભાન થયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મકરબાનો ઓવરબ્રીજ બનાવ્યો ત્યારથી મુશ્કેલીઓ ઓછી નથી થઇ રહી અને તેવામાં ઓવરબ્રીજ નીચે આવેલા રેલવે ફાટકને પણ કાયમી ધોરણે બંધ કરવામાં આવતા […]

AMCની આંકડાની રમત 3 દિવસમાં લોહીના 89 હજાર સેમ્પલ લીધાનો દાવો!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં રોગચાળો કાબૂમાં હોવાનું દર્શાવવા માટે ચોપડા પર જાદુઈ છડી ફેરવી દેવામાં આવી હોય તેવું સામે આવ્યું છે. ડેન્ગ્યુ […]

ગરબા માટે પોલીસના 44 નિયમ, 12 વાગ્યા સુધી જ માઈક ચાલુ રાખી શકાશે

અમદાવાદમાં આગામી તા. 11થી 20 દરમિયાન યોજાનારી નવરાત્રિ અને દશેરાના પર્વને લઈને પોલીસ કમિશનરે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. પાર્ટી પ્લોટ, ક્લબ, સોસાયટીઓ અને શેરી […]

માલિકના નંબર પરથી મેસેજ કરી એકાઉન્ટન્ટ પાસે 95.80 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને એલિસબ્રિજની ખાનગી ફાઇનાન્સ કંપનીમાં છેલ્લા છ મહિનાથી એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા 51 વર્ષીય કર્મચારી સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. ગત […]

અરવલ્લી પર્વતો અને પર્વતમાળાઓ અંગે હિતધારક પરામર્શ બેઠકનું આયોજન

 સર્વોચ્ચ અદાલતના તા. ૨૫/૦૫/૨૦૨૬ ના હુકમથી અરવલ્લી હિલની વ્યાખ્યા, તેનું જૈવિક મહત્વ અને રક્ષણની ચકાસણી માટે Director General ICFRE ની અધ્યક્ષતામાં હાઇ પાવર કમિટી (HPC) […]

સુરત પાલિકાના કર્મચારીઓને ફેરિયાઓએ ઘેરી લીધા ઉગ્ર બોલાચાલીથી વાતાવરણ તંગ

સુરતના ભેસ્તાન વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ફેરિયાઓએ પાલિકાના કર્મચારીઓને ઘેરી લીધા હતા. એક તબક્કે ઉગ્ર બોલાચાલી થતાં સ્થળ પર ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. […]

પત્ર લખીને વિનંતી કરી છતાં સિલેક્ટર્સ ન માન્યા, ટીમમાં ન મળી જગ્યા

ભારતને આ જ વર્ષે પોતાની કેપ્ટનશીપ હેઠળ T20 વર્લ્ડ કપ અપાવનારા કેપ્ટન સૂર્યકુમાર યાદવ હવે ટીમ ઈન્ડિયાનો હિસ્સો નથી. તેને ટીમમાંથી બહાર કરીને શ્રેયસ અય્યરને […]

CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી યુવકે ઝંપલાવી મોત વહાલું કર્યું એક અઠવાડિયામાં બીજી ઘટના

અમદાવાદના નેશનલ હાઈવે નંબર-8 પર આવેલા સીટીએમ (CTM) ચાર રસ્તા નજીકના ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી આજે (છઠ્ઠી ઓક્ટોબર) સવારે યુવકે અગમ્ય કારણોસર નીચે ઝંપલાવીને આપઘાત […]

ઉમરેઠ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલશ્રી […]

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વારાણસીથી વડનગર બાઈક યાત્રાનું ચિતરીયા ખાતે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ સ્વાગત કર્યું

સાબરકાંઠા જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વારાણસીથી વડનગર સુધી નીકળેલી બાઈક યાત્રાનું વિજયનગર તાલુકાના ચિતરીયા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ […]