બાવળાના ભાયલા ટોલનાકા નજીકથી 39 લાખનો વિદેશી દારૂ ઝડપાયો રાજસ્થાનના ટ્રકચાલકની અટકાયત

અમદાવાદના બાવળામાં આવેલા ભાયલા ટોલનાકા નજીક કેરાળા GIDC પોલીસે મોટી કાર્યવાહી કરીને ગેરકાયદે વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. નેશનલ હાઈવે પરથી પસાર થઈ […]

રસ્તા પર ચાલવું બન્યું જીવલેણ 3 વર્ષમાં 4,924 રાહદારીઓએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા!

ગુજરાતમાં આડેધડ ડ્રાઇવિંગ અને ઓવરટેક કરવાની ઘેલછાને કારણે માર્ગ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. રસ્તા પર દોડતા બેફામ વાહનોના કારણે હવે નિર્દોષ રાહદારીઓ […]

વિરોધનો વંટોળ સવર્ણ સમાજ લાલઘૂમ, અનામત આંદોલનની જેમ રસ્તા પર ઊતરવાની ચીમકી

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સવર્ણ સમાજ મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપતાં રાજકીય માહોલ ગરમાયો છે. આ નિવેદનને પગલે સમગ્ર રાજ્યનો સવર્ણ સમાજ આકરા પાણીએ થયો […]

દ્વારકાના દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોમાં મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, શંકાસ્પદ હિલચાલ પર ચાંપતી નજર

મિડલ ઈસ્ટમાં પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે દેશની દરિયાઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અતિ સંવેદનશીલ દરિયાકાંઠા અને ટાપુ […]

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત પ્રભાત ફેરી યોજવામાં આવી

મહાનગરને  વધુ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાના ઉમદા હેતુ સાથે કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા–૨૦૨૬” અભિયાન અંતર્ગત પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના […]

કરમસદ-આણંદ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામૂહિક શ્રમદાન અભિયાન યોજાયું: બોરસદ ચોકડીથી જીટોડિયા માર્ગ પર સફાઈ કામગીરી કરવામાં આવી

 આણંદ જિલ્લાને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે જિલ્લા વહીવટી તંત્ર તથા કરમસદ–આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક સામૂહિક સ્વૈચ્છિક શ્રમદાન અભિયાનનું આયોજન કરવામાં […]

ગાંધી જયંતી નિમિત્તે આણંદ ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડાર ખાતેથી મંત્રીશ્રી રમણભાઈ સોલંકી અને મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને અગ્રણીઓએ ખાદીની ખરીદી કરી

રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના અવસર પર આણંદ સ્થિત ‘ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળી’ ખાતે ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારને સાકાર કરવા માટે અન્ન અને […]

પેટલાદના ગાંધીચોક ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

આણંદ, શુક્રવાર:::: રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના અવસરે પેટલાદ શહેરના ગાંધીચોક ખાતે ગુજરાત સરકારના નાણા અને નશાબંધી વિભાગના રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે પૂજ્ય બાપુની પ્રતિમાને […]

રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના આદર્શો સાથે નશામુક્ત વિકસિત ભારતના નિર્માણનો દ્રઢ સંકલ્પ: આણંદમાં નશાબંધી સપ્તાહની ઉજવણી

આણંદ, શુક્રવાર:::: પૂજ્ય મહાત્મા ગાંધીજી અને પૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીના જન્મજયંતીના અવસરે આણંદની ડી.એન. હાઇસ્કુલ ખાતે ‘નશાબંધી સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નાણા […]

ગાંધી જયંતી નિમિત્તે આણંદ કલેક્ટર કચેરી ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’: જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ સ્વયં શ્રમદાન કરી સફાઈ સફાઈ અભિયાનમાં લીધો ભાગ

આણંદ, શુક્રવાર:::: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ‘સ્વચ્છતા એ જ સેવા’ અને ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આણંદ કલેક્ટર કચેરી સંકુલમાં સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં […]