સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સાબર સ્ટેડિયમ, હિંમતનગર ખાતે રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધા યોજાઈ

  “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત “વિકસિત ભારત @ 2047”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને રાષ્ટ્રીય વિકાસ પ્રત્યેની જાગૃતિ કેળવવાના હેતુથી જિલ્લા શિક્ષણાધિકારી […]

પોશીના તાલુકાના ખેરોજ ખાતે ‘પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’નું લોકાર્પણ કરતા હિંમતનગર ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલા

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પોશીના તાલુકાના ખેરોજ ખાતે “પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર”નું હિંમતનગરના ધારાસભ્યશ્રી […]

ઇડર ખાતે સાંસદશ્રી મયંકભાઈ નાયકના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિના વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરાયું

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ઇડર ખાતે સાંસદશ્રી મયંકભાઈ નાયકના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન પટેલની […]

કેપ્ટન સ્મિત મચ્છરની જાતિ જાણવા ભારતીયોએ ગૂગલ ગજવ્યું

જ્યારે આકાશમાં 14,000 ફૂટની ઊંચાઈ પર મોત સામે લડીને કોઈ હીરો સેંકડો લોકોના જીવ બચાવે, ત્યારે સ્વાભાવિક છે કે આખી દુનિયા તેની નોંધ લે. ફ્લાયદુબઈની […]

બોથડ પદાર્થથી ઢોર માર મારી નગ્ન હાલતમાં ફેંકી દીધો સારવાર દરમિયાન મોત

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલા તીર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાંથી બીજી ઓક્ટોબરે કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય વિદ્યાર્થીને અજાણ્યા શખસો બોથડ પદાર્થ વડે ઢોર માર મારી, નગ્ન હાલતમાં […]

શ્વેતા સેલ્સ દ્વારા કરજણમાં રેલવેની હદમાં ગેરકાયદે ગેસ લાઈન નાખતા વિવાદ

વડોદરા ગેસ કંપની લિમિટેડ દ્વારા વડોદરા શહેર ઉપરાંત હવે જિલ્લાઓમાં પણ પાઈપલાઈનથી ઘરગથ્થુ ગેસનો પુરવઠો પહોંચાડવાની કામગીરીમાં અધિકારીઓ અને રાજકારણીઓના માનીતા કોન્ટ્રાકટરોને કોન્ટ્રાકટ પધરાવી દેવામાં […]

ખાનપુર પંથકના 7 ગામોના ખેતરો જળમગ્ન, વરસાદી પાણી ન ઓસરતાં ખેડૂતો લાચાર, રવિ વાવણી પર પણ સંકટના વાદળો

વાવ થરાદના ખાનપુર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી પાણી ખેતરોમાં ભરાયેલા રહેવાથી ​ખેતીની સિઝન નિષ્ફળ રહી હોવાનું ખેડૂતોનું કહેવું છે. ​ખેતરોમાં પાકના બદલે મોટાપાયે પાણી […]

કેનાલમાં દૂષિત પાણી ઠાલવતા કનેક્શન એક સપ્તાહમાં બંધ કરો AMCની બેઠકમાં કમિશનરનું સૂચન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સાપ્તાહિક સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે સાબરમતી નદી અને ખારીકટ કેનાલમાં દૂષિત પાણી ઠાલવતા તમામ આઉટ ફ્લો એક સપ્તાહમાં બંધ કરવાની કડક […]

નિરમા યુનિવર્સિટીમાં અજાણ્યા શખસની અશ્લીલ હરકતને પગલે ‘બ્લેક ડે’ વિદ્યાર્થીઓનો કાળા કપડામાં ઉગ્ર વિરોધ

અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી નિરમા યુનિવર્સિટી પરિસરમાં સુરક્ષા અને વિદ્યાર્થિનીઓની સલામતી મુદ્દે ભારે હોબાળો મચ્યો છે. કેમ્પસમાં નવી બની રહેલી H-5 બિલ્ડિંગમાં 29મી સપ્ટેમ્બરના […]

કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં રૂ. 62.50 નો વધારો હોટેલ-રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું થશે?

ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ આમ આદમી અને વેપારીઓ પર મોંઘવારીનો તગડો ઝાટકો વાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓક્ટોબર 2026ના રોજ સવારે જ એલપીજી […]