26 દિવસમાં ભારતની 10 T20 મેચ, અહીં જુઓ આખું શેડ્યૂલ

26 દિવસમાં ભારતની 10 T20 મેચ, અહીં જુઓ આખું શેડ્યૂલ

એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતીય T20 ટીમ હવે મેદાન પર ફરી ધૂમ મચાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ક્રિકેટ રસિયાઓ માટે આગામી એક મહિનો ભરપૂર મનોરંજનથી ભરેલો રહેશે, કારણ કે ટીમ ઈન્ડિયા આગામી 26 દિવસની અંદર કુલ 10 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે. આ શરૂઆત 6 ઓક્ટોબર મંગળવારથી વેસ્ટ ઈન્ડિઝ સામેની હોમ સિરીઝથી થશે. આ શ્રેણી પૂરી થતાં જ ટીમ તાબડતોબ ન્યૂઝીલેન્ડના પ્રવાસે રવાના થશે.

India Vs West Indies –

>પહેલી મેચ : 06 ઓક્ટોબર 2026 – લખનઉ
>બીજી મેચ : 09 ઓક્ટોબર 2026 – રાંચી
>ત્રીજી મેચ : 11 ઓક્ટોબર 2026 – ઈન્દોર
>ચોથી મેચ : 14 ઓક્ટોબર 2026 – હૈદરાબાદ
>પાંચમી મેચ : 17 ઓક્ટોબર 2026 – બેંગલુરુ

India Vs New Zealand-

>બીજી મેચ : 24 ઓક્ટોબર 2026 – ક્રાઈસ્ટચર્ચ
>ત્રીજી મેચ : 27 ઓક્ટોબર 2026 – વેલિંગ્ટન
>ચોથી મેચ : 30 ઓક્ટોબર 2026 – ઓકલેન્ડ
>પાંચમી મેચ : 01 નવેમ્બર 2026 – હેમિલ્ટન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...