નવરાત્રિમાં મૂકબધિર પરિણીતાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ

એક બાજુ નવરાત્રિના આધ્યાત્મિક દિવસો ચાલી રહ્યા છે. ત્યારે બીજી તરફ ગોંડલ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક મૂક બધીર પરિણીતાની એકલતાનો લાભ લઈ એક શખસે […]

હોટલ બૂકિંગ નહિ થતાં એજન્ટનું કારમાં અપહરણ,દુકાનમાં પુરી પાઇપથી ફટકાર્યો

વડોદરામાં રહેતા મહારાષ્ટ્રના એક યુવક પાસે કાશ્મીરની ટૂરનું બૂકિંગ કરાવનાર દુકાનદાર અને તેના માણસોએ હોટલનું બુકિંગ નહિ થતાં યુવકનું કારમાં અપહરણ કરી માર માર્યો હોવાની […]

3 વિદ્યાર્થિની સાથે શિક્ષકનાં અડપલાં, સગીરા પર દુષ્કર્મ

જાફરાબાદ પંથકની એક સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કર્યાની અને એક સગીરા પર દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે […]

સ્કૂલમાં લવ લેટર વિવાદ, પાંચ સગીરો સામે પોલીસ ફરિયાદથી ચકચાર

ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે આવેલી અગ્રણી સેન્ટ મેરિઝ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના નામે અચાનક લવ લેટર ફરતો થતાં ભારે વિવાદ સર્જાયો […]

ગુજરાતમાં 29 ઠેકાણે દરોડા, શેરબજારમાં 1 લાખ રોકાણકારોને ફસાવવાનો છે મામલો

શેરબજારમાં બે કંપનીના શેરના ભાવ કૃત્રિમ રીતે વધારી રોકાણકારોને ફસાવવાના અને મોટા પાયે મની લોન્ડરિંગના કથિત કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સહિત છ શહેરોમાં 29 […]

કલ્યાણપુરના મંદિરના પટાંગણમાં ગાંજાનું વાવેતર, લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પૂજારીની અટકાયત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માદક પદાર્થોનું વેચાણ અને ગેરકાયદે વાવેતર કરતા તત્વો સામે એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, કલ્યાણપુર […]

કમિશનર અને લેબર ઓફિસરને જેલમાં ધકેલાયા

700 કામદારોનું લાયસન્સ કઢાવવા માટે વડોદરાની શ્રમ આયુક્ત કચેરીમાં અરજી કરવામાં આવતા લાયન્સ આપવાના બદલામાં મદદનીશ શ્રમ આયુક્તે રૂ..70000ની લાંચની માગણી કરી હતી. એસીબીએ છટકું […]

રૂ.40 લાખની લોનના વિવાદમાં એક શખ્સ સામે ફરિયાદ

જામનગરના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર તપનભાઈ જસરાજભાઈ પરમારની ઘર બહાર પાર્ક કરેલી મોટરસાઇકલમાં આગ ચાંપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમાજમાંથી રૂ.40 […]

નકલી કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ ઝડપાઈ, ઘી કાંટા રોડની બે દુકાનોએ દરોડા

અમદાવાદના ધી કાંટા રોડ પર આવેલી બે જાણીતી કોસ્મેટિક દુકાનોમાં એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને જાણીતી મેટ્રિક્સ કંપનીની કોપીરાઇટનો ભંગ કરતી 6.90 લાખ રૂપિયાની કિંમતની […]

રેન્જ રોવર કારના બોનેટ પર કેક કાપનાર બર્થ ડે ગર્લ સહિત અન્ય સામે ગુનો દાખલ

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં જાહેર રોડ પર જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરી રાહદારીઓના જીવ જોખમમાં મૂકનારી યુવતી અને તેના સાગરીતો સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ […]