દિવાળીના તહેવારોમાં ઇમરજન્સી કેસોમાં 14.53 ટકાનો વધારો

રાજકોટ જિલ્લામાં દિવાળીના તહેવારોમાં ચાલુ વર્ષે પણ અકસ્માતો અને આરોગ્યલક્ષી ઇમરજન્સીના બનાવોમાં વધારો થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા પર ભાર વધ્યો હતો. સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ […]

દ્વારકા અને સોમનાથમાં દિવાળી પર્વમાં આસ્થાનું ઘોડાપૂર

દિવાળીના તહેવારો અને મિનિ વેકેશનમાં સૌરાષ્ટ્રનાં બે પવિત્ર યાત્રાધામ દ્વારકા અને સોમનાથમાં આસ્થાનું ઘોડાપૂર ઊમટી રહ્યું છે. દિવાળી પર્વેનાં ત્રણ દિવસમાં ભગવાન દ્વારકાધીશનાં દર્શનથી લઈને […]

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બ્લડની અછત, થેલેસેમિયા પીડિતો લાચાર

દિવાળીના તહેવારો અને વેકેશનના માહોલમાં સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રક્તની અછતનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. તહેવારોમાં રક્તદાન પ્રવૃત્તિનું પ્રમાણ ઘટતાં બ્લડનો સ્ટોક […]

ફરિયાદ નિવારણ એપમાં મર્યાદાઓ લાગુ કરી, એપમાં નવી અપડેટ બાદ નાગરિકોમાં રોષ

અમદાવાદના નાગરિકો પોતાના વિસ્તારમાં રોડ પરના ખાડા, ગંદકી, રખડતાં ઢોર, પાણી ભરાવા, સ્ટ્રીટલાઈટ અને દબાણ સહિતની સમસ્યાઓ અંગે ફરિયાદ કરી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ […]

આઠ વાહનો સળગાવી નાખી મકાન અને સીસીટીવીમાં તોડફોડ

શહેરમાં પોલીસ અને કાયદાનો કોઇને ડર રહ્યો ન હોય તેની પ્રતિતિ કરાવતી ઘટનાઓ હવે રોજિંદી બની ગઇ છે. આમ છતા પોલીસની ઉંઘ ઉડતી નથી. ધોકાના […]

મારકૂટથી ત્રસ્ત બનેલી મહિલાની આત્મહત્યા

ભગવતીપરામાં રહેતી હિરલબેન નામની ૨૫ વર્ષની પરિણીતાએ ભાઇબીજના દિવસે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પતિ કિરણ લીંબાભાઇ દાતણીયાને અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાથી […]

ડમી વ્યક્તિઓના પગાર બિલ બનાવી રૂા.17 લાખ ઓળવી ગયો

કોટડાસાંગાણીના હડમતાળામાં આવેલી રાજ ઈનોટેક નામની કંપની સાથે તેના એચઆર મેનેજર રોહિન હેમંતભાઈ જોટંગિયા (રહે. ઓમ શિવ માટેલ શેરી નં.૬, મવડી)એ રૂા.૧૭.ર૪ લાખની છેતરપિંડી કર્યાની […]

સામાન્ય બોલાચાલી લોહિયાળ બની, યુવક પર છરીના જીવલેણ ઘા ઝીંકાયા

બોટાદ શહેરના ખોજાવાડી વિસ્તારમાં રિક્ષા પાકગ જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ હિંસક સ્વરૃપ ધારણ કર્યું છે. બુધવારે બપોરે બનેલી આ ઘટનામાં બે ભાઈઓએ એક યુવક […]

ફટાકડા ફોડવા બાબતે ધીંગાણું, સામસામે લાકડી-પાઈપ-કુહાડીથી હુમલો

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મોટા સુરકા ગામે ફટાકડા ફોડવા જેવી બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની હતી.ફટાકડા થોડે દૂર જઈને ફોડવાનું કહેવા […]

ચોકમાં મિત્રમંડળ દ્વારા તુલસીવિવાહ ઉજવાશે

છેલ્લા ૭૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ આગામી તા.૨૧ નવેમ્બરને શનિવારે શહેરના ડાયમંડ ચોક ખાતે મિત્રમંડળ દ્વારા પરંપરાગત રીતે તુલસીવિવાહની ધામધૂમથી ઉજવણી […]