એનિમિયા મુક્ત ભારત અભિયાનમાં સાબરકાંઠા જિલ્લાને રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમનો એવોર્ડ

સાબરકાંઠા જિલ્લાએ કિશોર-કિશોરીઓના આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવા માટે હાથ ધરાયેલા એનિમિયા મુક્ત ભારત  અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમનો એવોર્ડ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.જિલ્લા […]

દારૂના વધુ પડતા સેવનથી પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સરનું જોખમ, સિવિલમાં 6 વર્ષમાં 100થી વધુ કેસ

સામાન્ય રીતે બ્રેસ્ટ કેન્સર માત્ર મહિલાઓનો જ રોગ મનાય છે, પરંતુ આ ભ્રમણા હવે ભાંગી રહી છે. આશ્ચર્યજનક રીતે, પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સર દસ્તક દઈ […]

1.30 લાખની સામે 7 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરનો ત્રાસ

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા ગાજરાવાડી સુએઝ પંપ નજીક, વિશ્વકર્માનગર ખાતે રહેતા અને લાકડાનો વેપાર કરતા રાજુભાઈ રમેશભાઈ સોનીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું […]

ખાંભાના મોટા સરકડિયામાં વાડીમાં સૂતેલા ખેડૂત પર દીપડાનો હુમલો, સામનો કરી જીવ બચાવ્યો

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા સરકડિયા ગામે વન્યપ્રાણીના હુમલાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ગામની સીમમાં આવેલી વાડીમાં રાત્રિના સમયે સૂઈ રહેલા એક […]

ફાટકમુક્ત બનાવવાની યોજના લગભગ અશક્ય, શહેરના 9 ક્રોસિંગ પર પૂરતી જગ્યાનો અભાવ

ટ્રેનની અવરજવર દરમિયાન રેલવે ફાટક બંધ થતાં વાહનચાલકોને થતી હાલાકી દૂર કરવા અને અકસ્માતનું જોખમ ઘટાડવા સરકાર દેશભરમાં રેલવે લાઇનોને ફાટકમુક્ત બનાવવા માગે છે. આ […]

સ્વાંગમાં આવેલો ગઠિયો ૧૦.૫૦ લાખનું સોનુ સેરવી ગયો

અલકાપુરીમાં આવેલી સોનીની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો ૭૨ ગ્રામ વજનના સોનાના ટૂકડા નજર ચૂકવીને લઇ ગયો હતો. જે અંગે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી […]

વાહનની અડફેટે મોપેડ સવારનું મોત

જી.એસ.એફ.સી. ની સામે વાહન ચાલકે ટક્કર મારતા ટુ વ્હીલર ચાલકને માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું.ઓડિસાના રાયગડા જિલ્લાના ગુડારી તાલુકાના દેમગૌડા […]

પોલીસે આરોપીઓ પાસે ઘટનાનું પુનરાવર્તન કરાવ્યું

સોમા તળાવ ચાર રસ્તા પાસેના સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે ગત્ ૧૮ ઓક્ટોબરની રાત્રે વણઝારા સમાજના ગરબા મહોત્સવ દરમિયાન જૂની અદાવતમાં ૨૪ વર્ષના નિલેશ વણઝારાની ચાકુના […]

આધાર કેન્દ્રો હવે રવિવારે પણ ખુલ્લા રહેશે, નોકરિયાત-વેપારીઓ માટે કોર્પોરેશનનો નિર્ણય

નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ, વેપારીઓ તથા કાર્યદિવસોમાં આધાર સંબંધિત કામગીરી માટે સમય ફાળવી ન શકતા નાગરિકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે રવિવારે પણ સાત આધાર […]

કુંવરજી બાવળિયા, દ્વારકાના ખેડૂતોએ કહ્યું- મંત્રીજી નાટક બંધ કરો અને સ્થિતિ જોવા જાતે આવો

ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે સર્જાયેલી પાણીની કટોકટી સર્જાઈ છે. ત્યારે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ એવા સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, જો […]