ભાણવડ તાલુકાના રાણપરડા ગામની એક વાડીમાં શિયાળનો શિકાર કરી ચૂકેલા વિશાળકાય અજગરનું સંવેદનશીલ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અજગરને પકડતી વખતે તેના પેટમાં રહેલું મારણ બહાર […]
Author: Hitarth Chaudhary
RTO માં AI કેમેરાને કારણે કાર લાયસન્સના ટેસ્ટમાં 80% વાહનચાલકો નાપાસ
કરોડો રૂપિયાની ખર્ચે બનેલી અત્યાધુનિક અમદાવાદના સુભાષબ્રિજ ખાતેની આરટીઓ કચેરીમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલના ડ્રાઇવિંગ લાઈસન્સ ટેસ્ટ માટે 16 એઆઈ કેમેરા તથા પાંચ સીસીટીવી જેવા […]
પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવાના બનાવમાં પતિ-પત્નીને આજીવન કેદની સજા
પત્નીના પ્રેમ સંબંધની જાણ થતાં પત્નીના પ્રેમીને ઘરે બોલાવ્યા બાદ તેને ઝેરી દવા પીવડાવી લાકડાના ફટકા મારી હત્યા કરવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા દંપતીને અદાલતે પતિ-પત્નીને […]
2000 રૂપિયા ભરી દો.. બનાસકાંઠામાં 150 ગરીબ મહિલાઓ સાથે છેતરપિંડી
હડાદમાં સ્વરોજગારી આપવાના બહાને 150થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી થયાનો આક્ષેપ સામે આવ્યો છે. હિંમતનગરની ધરતી નામની NGO સંસ્થાની સંચાલિકા નિશાબેન પરમારે સિવણ ક્લાસની ત્રણ […]
માતાએ ઠપકો આપતા સુરતમાં ધો. 11 ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું
સુરતના સચિન વિસ્તારમાં પરીક્ષા દરમિયાન મોબાઇલમાં ગેમ રમવા બાબતે માતાએ ટકોર કરતાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા […]
સિંચાઈના અભાવે ખેડૂતોની કફોડી હાલત, અનિયમિત વરસાદને પગલે વિકટ સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવતા પાટણ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં સિંચાઈના પાણીના […]
પેટલાદ ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તા વિતરણ અને “પીએમ કિસાન ઉત્સવ દિવસ” ની ઉજવણી માટે બેઠક યોજાઈ
પેટલાદ પ્રાંત અધિકારી શ્રી કિંજલબેન રબારીના અધ્યક્ષસ્થાને આગામી તા. ૩૦-૧૦-૨૦૨૬ના રોજ યોજાનાર રાષ્ટ્રીય સ્તરના “પીએમ કિસાન ઉત્સવ દિવસ” અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા […]
યુવરાજની ચેલેન્જ અંગે અભિષેક શર્માનો મજેદાર જવાબ
ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય ઓપનર બેટ્સમેન અભિષેક શર્માએ બેટથી જબરદસ્ત તોફાન મચાવ્યું હતું. 35 બોલમાં સદી અને કુલ 38 બોલમાં 113 રનની […]
હવે ટ્રેનમાં રાતના 11થી સવારના 5 વાગ્યા સુધી મોબાઇલ ચાર્જ નહીં કરી શકો!
ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલ્વેએ રાત્રિના સમયે ટ્રેનના કોચમાં મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ બંધ રાખવાના નિયમોને કડક રીતે […]
ખાનગી સ્કૂલો બોર્ડ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પણ કરાવી રહી નથી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબુ્રઆરી- માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓ માટે સ્કૂલોના અને શિક્ષકોના રજિસ્ટ્રેશનની શરુઆત થઈ […]
