એસઆઈટીને તપાસ કઈ રીતે કરવી તેનો દિશાનિર્દેશ ન આપી શકાય

એસઆઈટીને  તપાસ કઈ રીતે કરવી તેના દિશાનિર્દેશ કોર્ટ આપી  શકે નહિ તેમ  બોમ્બે હાઈકોર્ટે થાણેમાં ઉદ્ધવ શિવસેનાના નેતા પ્રદીપ પૂર્ણેકરની હત્યાના કેસમાં એસઆઈટીને આદેશો આપવાની […]

ઓટોનોમસ કૉલેજોને થયેલાં અનુભવો પરથી મુંબઈ યુનિ.એ પાઠ લઈ નિયમો હળવા કર્યા

રાષ્ટ્રીય  શિક્ષણ નીતિ (એનઈપી) હેઠળ ચાર વર્ષના અંડરગ્રેજ્યુએશન કોર્સના અમલીકરણમાં મૂકવામાં આવેલાં નિયંત્રણો દૂર કરવાની તૈયારી મુંબઈ યુનિવર્સિટી અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી […]

એન્ટિલિયા કેસમાં વાઝેના જામીન રદ કરતી વખતે અવલોકન

મુંબઈ –  એન્ટિલિયા  વિસ્ફોટક કેસમાં વિવાદાસ્પદ પોલીસ અધિકારી સચિન વાઝેને સ્પેશિયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન ગુરુવારે  બોમ્બે હાઈકોર્ટે રદ કરતી વખતે  સ્પષ્ટતા કરી હતી […]

સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘મીઠાઈ ખાઈને દિવાળી ઉજવો!’ :સોમનાથ મંદિરની આસપાસ નોન-વેજ બેન યથાવત્

સોમનાથ મંદિર ફરતે માંસાહાર ખાણીપીણીનો પ્રતિબંધ હટાવવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો છે. SCએ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો છે. હાઇકોર્ટે સોમનાથ મંદિરની […]

ઘરેથી ગેસ રિફાલિંગનો ગેરકાયદે કારોબારનો પર્દાફાશ

ભાવનગર ભાવનગર શહેરના સંસ્કાર મંડળ વિસ્તારમાં આવેલા હિલ ડ્રાઈવ સોસાયટીમાં ઘરેથી સિલિન્ડરમાંથી ગેસ કાઢી અન્ય સિલિન્ડરમાં રિફાલિંગ કરવાનો ગેરકાયદે કારોબાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે. […]

આરોપીને મનફાવે ત્યાં સુધી પોલીસ કસ્ટડીમાં રાખી શકે નહીં સુપ્રીમનો નિર્દેશ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્ત્વનો નિર્દેશ આપતાં જણાવ્યું હતું કે, પોલિસ હવે આરોપીને ઠીક લાગે ત્યાં સુધી કસ્ટડીમાં નહીં રાખી શકે. પકડયાના […]

ફેસબુક, ઈન્સ્ટા, એક્સ પર પણ કાર્યવાહી થશે : કાનૂની સુરક્ષા હટાવવા પર મંથન; વિવાદી પોસ્ટ માટે કંપની જવાબદાર

નવી દિલ્હી : યૂઝર્સની અયોગ્ય પોસ્ટ બદલ હવે સોશિયલ મીડિયા કંપનીઓને પણ જવાબદાર ઠરાવાશે. કેન્દ્ર સરકારે હવે ફેસબૂક, ઇંસ્ટાગ્રામ, યુ-ટયૂબ અને ‘એક્સ’ જેવા સોશિયલ મીડિયા […]

દુકાનની બાજુની દુકાન ભાડે રાખી વેપારીએ બાકોરું પાડી ફટાકડા ચોરી વેચી દીધા

અમદાવાદ, દિવાળીના તહેવારમાં ફટાકડાની માગ વધતી હોવાથી તેનો આર્થિક લાભ મેળવવા માટે એક વેપારીએ ચોરીનું અનોખું કાવતરું રચ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. થોડા સમય […]

રૂપિયા બમણા કરી આપવાની લાલચ આપી 49 લાખની ઠગાઈ

દેવભૂમિ દ્વારકા,  જિલ્લામાં તાંત્રિક વિધિથી રૂૂપિયા બમણા કરી આપવાની લાલચ આપી અનેક લોકો પાસેથી કુલ રૂૂ. 48.85 લાખ મેળવી પરત નહીં આપવાના આક્ષેપ સાથે ઓખા […]

ગાંજાનો જથ્થો લઈને ડિલિવરી કરવા જઈ રહેલા શખ્સની પોલીસે ધરપકડ કરી

વાપી,  વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાપીના વટાર વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે કાર્યવાહી કરી રૂ. ૩૮.૧૮ લાખની કિંમતના ૧.૦૯૧ કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક […]