સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની GIDCમાં આવેલી એક ફેક્ટરીમાં માલસામાનની હેરફેર માટે વપરાતી લિફ્ટ અચાનક તૂટી પડતાં કામ કરી રહેલા શ્રમિક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. […]
Category: ગુજરાત
પત્ની સાથેની છેલ્લી વાતચીતના કલાકોમાં જ પતિની હત્યા!
વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલા ખારીવાવ રોડ પર મોડી રાત્રે કેટરિંગના ધંધાની અદાવતમાં એક વેપારીની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યાથી ચકચાર મચી ગઈ છે. મોડી રાત્રે […]
MPથી બે વાઘણ દાહોદના જંગલમાં છોડાશે
ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. દાહોદના જંગલોમાં મધ્ય પ્રદેશ (MP)થી આવેલા વાઘે વસવાટ કર્યો છે, ત્યારે આ વિસ્તારમાં […]
ટૂર પર આવેલા યુવકને શંકાસ્પદ ઇબોલા
આફ્રિકાના કોંગોમાં રહેતો ૩૭ વર્ષનો યુવક વડોદરાની એક કંપનીમાં બિઝનેસ ટૂર પર આવ્યો હતો. મોડીરાત્રે તેને તાવ આવતા વારસિયા રિગરોડ પરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં […]
ચોટીલા, થાનગઢ, મૂળી પંથકમાં વર્ષમાં 1,000 કરોડની ખનીજચોરી ઝડપાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી અને ચોટીલા પંથકમાં વર્ષોથી બેફામ ચાલી રહેલા ખનીજચોરીનાં ગોરખધંધા પર વહીવટી તંત્રે એક વર્ષમાં સૌથી મોટી કાર્યવાહી કરી છે. જેમાં ખનીજ […]
આગામી 3 મહિના માટે અમદાવાદની અનેક ફ્લાઈટ રદ!
ઓપરેશનલ મુશ્કેલીઓ, ઇંધણ (ફ્યુલ)ના સતત વધતા ભાવ અને એરસ્પેસની સમસ્યાઓને કારણે એર ઇન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. આગામી ત્રણ મહિના માટે અમદાવાદ ઍરપૉર્ટથી ઊડતી કેટલીક […]
કોડેઇન યુક્ત કફ સીરપની બોટલના જથ્થા સાથે 2 શખ્સ ઝબ્બે
નારી ચોકડી કોમલ હોટલ પાછળ, રોયલ ઓટો ગેરેઝમાંથી કોડેઇન યુકત કફ સીરપની ૫૯૨ બોટલ રૃ.૧ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સને એસઓજીએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ […]
CNGના ભાવમાં ભડકો, અદાણી ગેસે ફરી એકવાર 2 રૂપિયાનો વધારો ઝીંક્યો
દેશમાં મોંઘવારી ઘટવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સામાન્ય માણસ પહેલેથી જ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી ચિંતિત છે, ત્યાં હવે CNG પણ ખિસ્સા ખાલી […]
પ્લેન ક્રેશ થયું ત્યાં નવી હોસ્ટેલ બનાવવાનો સરકારનો નિર્ણય, પીડિતોએ કહ્યું – સ્મારક બનાવો
અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસ નજીક ગત વર્ષે 12 જૂને બનેલી અત્યંત કરૂણ પ્લેન ક્રેશની ઘટનાના એક વર્ષ બાદ હવે ત્યાં પુનઃનિર્માણની પ્રક્રિયા શરૂ કરવામાં […]
પેટ્રોલ-ડીઝલ બચાવવાની વાતો વચ્ચે અમદાવાદમાં એક પણ સાયકલ ટ્રેક નહીં
મોટરસાયકલ, કાર સહિત તકનીકી ક્ષેત્રે મોટી ક્રાંતિઓ મોટા ભાગે પશ્ચિમી દેશોમાંથી આવી છે. પરંતુ કાર આવ્યા બાદ વિદેશીઓએ સાયકલ ફેંકી દીધી નહીં! આજે પણ નેધરલેન્ડ, […]
