અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી કાજલ ટેક્ષટાઇલ્સ મીલમાં ખેડૂતોને અપાતા સબસીડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરમાં કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું છે. નારોલ પોલીસે કંપનીના ગોડાઉનમાં દરોડા […]
Category: ગુજરાત
પેટ્રોલમાં કેમિકલની ભેળસેળ કરવાનું ષડયંત્ર ખુલ્યું
જામનગરના મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાંથી પેટ્રોલ ભરીને રાજસ્થાનના માંડાર ખાતે આવેલા બી.પી. ડેપો અને ત્યાંથી પેટ્રોલ પંપ સુધી પહોંચાડવાની કામગીરી દરમિયાન પેટ્રોલમાં કેમિકલ ભેળવી […]
ગેરકાયદે કતલખાનું ઝડપાયું, રૂ.12,800નો મુદ્દામાલ જપ્ત
વડોદરાના ડેસર ગામમાં ઘાંચી વગાના એક મકાનમાંથી ગેરકાયદેસર કતલખાનું ઝડપાયુ છે. જયાં ગૌવંશની કતલ કરીને મુકેલા 50 કિલો માસનો જથ્થો ઝડપી ડેસર પોલીસે એક વ્યક્તિની […]
વકીલ પર રોફ છાંટવો ભારે પડયો, નકલી પોલીસ બની ગાળો દેતા ફરિયાદ
ભાવનગર તળાજામાં નોટરી રજીસ્ટરમાં સહી કરાવવા જેવી સામાન્ય બાબતમાં ગિન્નાઈ જઈ એક યુવકે વકીલને ફોન પર ગંદી ગાળો આપી પોતે પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપી […]
પીજીવીસીએલ કચેરીનો ખેડૂતોએ ઘેરાવ કર્યો
સિહોર તાલુકાના સણોસરા ગામે ખેતીવાડીમાં વીજ પુરવઠાની અનિયમિતતાને કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ મામલે ધરતીપુત્રોએ એકઠા થઈ વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો. સણોસરા ગામે […]
પ્રેમપ્રકરણની અદાવતમાં યુવક પર બે શખ્સનો ઘાતક હુમલો
ભાવનગરના મોતીતળાવ વિસ્તારમાં લોહિયાળ ખેલ ખેલાયો છે. અગાઉની પ્રેમપ્રકરણની અદાવત અને મનદુઃખની દાજ રાખી બે અસામાજિક તત્વોએ ૨૦ વર્ષીય યુવકના ઘરમાં ઘૂસીને તીક્ષ્ણ છરી વડે […]
અમદાવાદમાં પણ ‘જેન ઝી’ ધરણાં-પ્રદર્શન કરવા રસ્તે ઉતરશે
ચૂંટણી માટેની સરની પ્રક્રિયામાં વોટર્સ નામ ડિલિટેશન મુદ્દે ઈલેક્શન કમિશન અને કેન્દ્ર સરકાર સામે ઊભો થયેલો વિરોધ હવે દેશભરમાં ફેલાઈ રહ્યો છે. ત્યારે ડેમોક્રેસી મુદ્દે […]
જંગલોમાં જળસંકટની ભીતિ વન્યપ્રાણીઓ સામે જીવનું જોખમ, નદી-નાળા ખાલીખમ
વિશ્વપ્રસિદ્ધ સાસણ ગીર અભ્યારણ્યમાં નવું જંગલ સફારી સત્ર શરૂ થતાં જ એક ચિંતાજનક અને કરુણ ચિત્ર સામે આવ્યું છે. સામાન્ય રીતે ચોમાસા બાદ ગીરનું જંગલ […]
બોલાચાલી બાદ મારામારી, યુવકે લોહીની ઊલટી થયા બાદ મોત બે સામે હત્યાનો ગુનો
અમદાવાદના અમરાઈવાડી મહાલક્ષ્મીનગરના ગેટ આગળ જાહેરમાં બોલાચાલી અને મારામારી થયા બાદ 24 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. મારામારીમાં ઇન્ટરનલ ઇન્જરી થવાના કારણે યુવકનું સવારે […]
નવરાત્રિના ફૂડ સ્ટૉલ માટે FSSAI રજિસ્ટ્રેશન ફરજિયાત નહીંતર સ્ટૉલ સીલ થશે!
અમદાવાદમાં નવરાત્રિના 80થી વધુ નાના-મોટા કમર્શિયલ આયોજનો થાય છે. આ ઉપરાંત મોટી સોસાયટીઓ દ્વારા પણ મોટાપાયે રાસ-ગરબા યોજાય છે. જેમાં ઊભા કરવામાં આવતા તમામ ફૂડ […]
