રેન્જ રોવર કારના બોનેટ પર કેક કાપનાર બર્થ ડે ગર્લ સહિત અન્ય સામે ગુનો દાખલ

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં જાહેર રોડ પર જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરી રાહદારીઓના જીવ જોખમમાં મૂકનારી યુવતી અને તેના સાગરીતો સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ […]

યુવાનોએ સળગતી ઈંઢોણી સાથે ગરબા રમી માતાજીની આરાધના કરી

નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતભરમાં અવનવી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ જોવા મળે છે, ત્યારે જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી ચાલી આવતી સળગતા ગરબાની […]

છેલ્લા 3 માસમાં પકડાયેલી 4,058 બોટલ સહિત રૂ.10.67 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

જામનગર જિલ્લાના ધ્રોલ તથા જોડિયા પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા ત્રણ માસ દરમિયાન દારૂબંધીના કાયદા હેઠળ પકડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં […]

દેવાની લાલચ આપી રૂા. 11 લાખની છેતરપિંડી

સાધુ વાસવાણી રોડ પરના પાટીદાર ચોક પાસે સોપાન હેબીટેટ બિલ્ડિંગમાં રહેતા અને પ્રમુખ સ્વામિ આર્કેડમાં એડ એજન્સી ધરાવતા નિતેશ ચંદ્રકાંતભાઈ કામદાર (ઉ.૩૬) સાથે ચાર ગણા […]

બેંક એકાઉન્ટ આપી સાયબર ફ્રોડ કરાવનાર શખ્સ ઝબ્બ

ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપતા અને કમિશન મેળવતા તત્વો સામે કડક ઝુંબેશ હાથ ધરી છે. મ્યુલ […]

9 દૂધ મંડળીને તાળાં લાગ્યા, અધધ 90 લાખ લિટર દૂધ ઘટયું

એક તરફ ચોમાસું નબળું રહેતા દૂષ્કાળની સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજકોટ જિલ્લામાં પશુપાલન અને દૂધ સહકારી ક્ષેત્રના બે વર્ષના હિસાબ-કિતાબ ચિંતાજનક રહ્યા છે. ગામડાં સુધી […]

ધોલેરા પંથકમાંથી વિદેશી દારૃ સાથે ચાર શખ્સ ઝડપાયા

ગુજરાતમાં દારૃબંધીના કાયદાને સખત રીતે અમલમાં મૂકવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત ઓપરેશન ઓલઆઉટ ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ ભાવનગર અને તેની આસપાસના ગ્રામીણ […]

સબ સેન્ટરના બોર્ડમાં છબરડો!, છોટા ઉદેપુરની જગ્યાએ કવાંટ તાલુકો લખાયો

છોટા ઉદેપુર તાલુકામાં આવેલા ગાબડિયા ગામના આરોગ્ય સબ સેન્ટરના બોર્ડમાં એક આશ્ચર્યજનક અને ગંભીર છબરડો સામે આવ્યો છે. ગાબડીયા ગામ વહીવટી રીતે છોટા ઉદેપુર તાલુકામાં […]

વાહનો છોડાવવા હવે 3000 રૂપિયા સુધી ચાર્જ, 23 વર્ષ બાદ વધારાનો નિર્ણય

અમદાવાદના રસ્તા પર ડગલે ને પગલે લારી, પાથરણાં, વાહનોના દબાણ જોવા મળે છે. જેને હટાવવા મ્યુનિ. દ્વારા આવો નડતરરૂપ સામાન જપ્ત કરી દેવાય છે. તેવામાં […]

‘નલ સે જલ’ યોજના કાગળ પર, લોકો પીવાના પાણી માટે મોતાજ

છોટા ઉદેપુર તાલુકાના ચિલરવાંટ ગામે ભરચોમાસે પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતાં ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સરકારી ચોપડે સફળ દર્શાવાતી ‘નલ સે જલ’ યોજનાની […]