કલર કામ માટે જતા મામા ભાણેજની બાઇક સ્લિપ થઇ જતા ગંભીર ઇજા થતા મામાનું મોત થયું છે, જ્યારે ભાણેજને માથામાં ઇજા પહોંચી હોઇ હોસ્પિટલમાં સારવાર […]
Category: ગુજરાત
વિઝા અપાવવાના બહાને ૧૯.૭૭ લાખની ઠગાઇ
યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી ૧૯.૭૭ લાખ પડાવી લેનાર આર.કે. ઓવરસીસ સર્વિસના સંચાલક સામે હરણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ […]
કેન્સરનું જોખમ, વિકાસની આડમાં પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં
ઔદ્યોગિક વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં હવે વિકાસની આડમાં પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યની જીવાદોરી […]
ગુટખા ખાવાનું મોંઘું પડ્યું, 4 વર્ષના બાળકનું અપહરણ
મહેસાણા રેલવે સ્ટેશન પર રાજસ્થાન જવા ટ્રેનની રાહ જોતી મહિલાના ત્રણ વર્ષીય બાળકને નાસ્તો કરાવવાના બહાને અજાણ્યો શખસ લઇ ગયા બાદ પરત નહીં આવતાં મહિલાએ […]
2027ના અંતમાં માત્ર સુરત-વાપી વચ્ચે જ દોડશે ટ્રેન
ભારતની પ્રથમ હાઈ-સ્પીડ રેલ સેવા એટલે કે ‘બુલેટ ટ્રેન’ને લઈને રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે મહત્ત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. તેમણે પ્રોજેક્ટની વર્તમાન પ્રગતિની વિગતો શેર કરતા […]
અંબાજી મંદિરની દાનપેટી છલકાઈ, 12 લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની દિવાળી સિઝન એકમથી પાંચમ સુધી પાંચ દિવસમાં એક કરોડથી વધુની આવકથી ભક્તોએ માનો ભંડારો છલકાવ્યો હતો. દર વર્ષે માતાજીના ભંડારાની આવકમાં […]
ભાજપના મીડિયા ઇન્ચાર્જ સામે દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગની ફરિયાદ, ખાંભા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમરેલી જિલ્લાના રાજકારણમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઈન્ચાર્જ વિક્રમ સાંખટ સામે ખાંભા તાલુકાની એક પરિણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ […]
કર્મચારીઓ માટે માસિક મોંઘવારી ભથ્થાનો દર 63% નક્કી કરાયો રૂ.સવા કરોડનો બોજો
ગુજરાત સરકારના નાણાં વિભાગના ઠરાવમાં જણાવ્યા મુજબ તા.01.07.2026થી સરકારના કર્મચારીઓને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં સુધારા બાબતે પરીપત્ર કરવામાં આવેલ છે. ઠરાવ પાલિકાના કર્મચારીઓ તેમજ પેન્શનરોને […]
ગુમ કિશોરની ફરિયાદ કરવા ગયેલા પરિવારને ગોદડું ઓઢી સૂતેલા મહિલા PSOએ કહ્યું- ’24 કલાક પછી આવજો’
રાજકોટ રેલવે પોલીસની બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. રાજકોટ રેલવે સ્ટેશન પર 12 વર્ષનો બાળક જોવા મળ્યા બાદ ગુમ થયા અંગે બાળકના મામા […]
તાપમાનનો પારો ગગડી 13.4 ડિગ્રી થયો
વડોદરા શહેરમાં શિયાળાની ઠંડીનો ચમકારો દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ઠંડકની અસર વધુ વર્તાઈ રહી છે. વહેલી સવાર અને મોડી રાત્રે […]
