બાળ તસ્કરી નેટવર્કમાં એજન્ટ સાથે સોદો કરનાર ગાયનેક હોસ્પિટલના ડોક્ટરની ધરપકડ

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખુલ્લા પાડવામાં આવેલા પાટણથી મુંબઈ સુધીના બાળ તસ્કરી નેટવર્કમાં મહત્વની ભૂમિકા ભજવનાર મુંબઈના ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ […]

11.64 લાખના મુદ્દામાલ સાથે 2 શખસોની ધરપકડ

અમદાવાદના સરખેજ પોલીસે બાતમીના આધારે સરખેજ-સાણંદ સર્કલ પાસેના એક ગોડાઉનમાં દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરના જંગી જથ્થા સાથે બે શખસોની ધરપકડ કરી […]

5400 લિટર ભેળસેળયુક્ત દૂધનું ટેન્કર કબજે

જેતલસર નજીકથી એલસીબી અને એસઓજીએ ૫૪૦૦ લિટર ભેળસેળયુક્ત દૂધ ભરેલું ટેન્કર પકડી પાડયું હતું. છેલ્લા ઘણાં સમયથી નકલી પનીર, નકલી મીઠાઇ સહિતની દૂધની બનાવટોની બજારમાં […]

 બુટલેગર યાકુબ મોટાણી આખરે ઝબ્બે, 65 ગુના નોંધાયા છે

ગુજરાતમાં પ્રોહિબિશનને લગતા કાયદાને મજાકરૂપ બનાવી દેનાર રાજકોટના કુખ્યાત બુટલેગર યાકુબ મુસા મોટાણી (ઉ.વ.૫૩)ને આખરે પીસીબીએ ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી ઝડપી લીધાનું જાહેર કર્યું છે. […]

સસ્તામાંથી મોંઘો દારૂ બનાવવાનું કૌભાંડ, 4ની ધરપકડ

અમદાવાદ શહેરમાં PCB દ્વારા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ હલીમની ખડકી પાસે મઢવાળાની પોળમાં એક મકાન પર રેડ […]

પોલીસના નાક નીચે વિદેશી દારૂનું કટિંગ ઝડપાયું, બેની ધરપકડ અને ચાર ફરાર

અમદાવાદ શહેરમાં પીસીબી દ્વારા બાતમીના આધારે શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દારૂના કટિંગ અને વેપલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દારૂની આ હેરાફેરી લક્ઝરી બસ અને […]

પુત્રે છરીના છ ઘા મારી માતાના મિત્રને પતાવી દીધો

જેતપુર શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં આજે બપોરે માતા સાથેના મૈત્રી કરારના સંબંધોની અદાવતનું એક અત્યંત લોહિયાળ પરિણામ સામે આવ્યું છે. મૈત્રી કરારના સંબંધોથી નારાજ રહેતા […]

ત્રણ ટકા વળતરની લાલચે છ રોકાણકારો સાથે રૂા.80 લાખની ઠગાઇ

રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી રૂા.૮૦ લાખની ઠગાઇ કરવા અંગે શિતલ પાર્ક સર્કલ પાસે ધ સ્પાયર-૨ બિલ્ડિંગમાં જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસ નામે ઓફિસ ધરાવતાં રાજદીપસિંહ […]

દુકાન ભાડે આપવા બદલ માલિકો અને ભાડુઆત સામે ગુનો દાખલ

ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં અશાંતધારા (ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ) ના નિયમોનો સરેઆમ ભંગ થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાળાનાળા સ્થિત કાર્લટન સ્ક્વેર બિલ્ડિંગની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન […]

PSI ભરતી માટે સરકારના 15 વર્ષના સંયુક્ત સેવા નિયમને હાઈકોર્ટની મંજૂરી

ગુજરાત હાઈકોર્ટે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (બિન હથિયારધારી) વર્ગ-3ની ભરતી અને ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત ભરતી નિયમોને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભરતી […]

error: Content is protected !! Bhadko can see you...