સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડશિપ બાદ યુવતીને વડોદરાના મકાનમાં રાખી મરજીથી બાંધેલા સબંધ દરમિયાન ન્યૂડ વીડિયો ઉતારી લેવાના ગુનામાં પોલીસે વડોદરા ફાયર બ્રિગેડના સબ ઓફિસરની ધરપકડ […]
Category: કાયદો
બીલડી ગામે જૂની અદાવતમાં યુવક પર પાઇપ ધોકા અને છરી વડે હુમલા
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બીલડી ગામે જૂની બોલાચાલીની દાઝ રાખી એક યુવક પર પાઇપ, લાકડાના ધોકા અને છરી વડે લોહિયાળ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના […]
નરોડા પોલીસના કોન્સ્ટેબલે એક્ટિવાને ટક્કર મારી દારૂના નશામાં ચૂર જોઈ લોકોએ ફટકાર્યો
રાજ્યમાં કાગળ પર ભલે દારૂબંધીના દાવા થતા હોય, પરંતુ કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરવાની જવાબદારી જેના પર છે તે જ રક્ષકો જ્યારે ભક્ષક બને ત્યારે […]
શ્રીજી વિસર્જન દરમિયાન તકરાર બાદ તંગદિલી,નાસભાગ થતાં બે ની અટકાયત
નાગરવાડા ગોલવાડ વિસ્તારમાં ગઇ રાત્રે શ્રીજી વિસર્જન દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં તંગદિલી સર્જાઇ હતી.જો કે પોલીસે સ્થિતિ સંભાળી લેતાં વિસર્જન શાંતિ પૂર્વક પાર પડયું હતું. […]
નિવૃત્ત અધિકારીને શેરબજારમાં બે લાખ કમાવી આપવાના નામે 51 લાખની ઠગાઇ
વડોદરામાં કુટુંબીને ત્યાં આવેલા કરજણ નગરના નિવૃત્ત અધિકારીની પાછળ પડી ગયેલા ઓનલાઇન ઠગોએ રૃ.૫૧.૨૮ લાખ પડાવી લેતાં તેમણે સાયબર સેલમાં ફરિયાદ કરી છે. કરજણની પ્રમુખ […]
દર્શન કરીને પરત ઘરે જતા વૃદ્ધાના ગળામાંથી સોનાના અછોડાની લૂંટ
વડોદરાના આજવા રોડ પર આવેલી ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા 70 વર્ષના જશીબેન કરસનભાઈ રોહિતે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, નિત્યક્રમ મુજબ હું 23 […]
અમરાપરમાં છ મહિલાઓ જુગાર રમતાં ઝડપાઈ રૂ10,620 રોકડ કબજે
જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. રામદેભાઈ વદરના ઘરની બહાર જાહેર સ્થળે દરોડા […]
રેલવે કોરિડોરમાં માલગાડીને ઉથલાવવાનું કાવતરુ છ ઝડપાયા
રેલવે દ્વારા નવી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડીએફસી) લાઇનના પાટાને જોડતી પેંડરોલ ક્લીપો તેમજ મેટલ લાઇનરની ચોરી કરી રેલવે લાઇનને નુકસાન પહોંચાડી માલગાડીને ઉથલાવવાનું કાવતરું તંત્રએ […]
નરોડામાં દહેગામ રોડ પરથી 15.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે અમદાવાદના નરોડા વિસ્તારમાં દહેગામ રોડ પર આવેલા હંસપુરા ઓવરબ્રિજ પાસેથી વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે. SMCની આ સરપ્રાઈઝ […]
ચેટ જીપીટીનો ઉપયોગ કરતા પકડાયા બાદ IIT બોમ્બેના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
દેશની પ્રતિષ્ઠિત ટેક્નોલોજી સંસ્થા આઈઆઈટી (IIT) બોમ્બેમાંથી એક અત્યંત દુખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં અભ્યાસ કરતા 19 […]
