સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકે ધો.7 ના વિદ્યાર્થીને 4-5 લાફા ઝીંકી દેતા હોસ્પિટલ ખસેડવો પડ્યો પોલીસમાં ફરિયાદ

સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકે ધો.7 ના વિદ્યાર્થીને 4-5 લાફા ઝીંકી દેતા હોસ્પિટલ ખસેડવો પડ્યો પોલીસમાં ફરિયાદ

ગોધરામાં જાણીતી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ સ્કૂલ વિવાદોમાં આવી ગઈ છે. અહીં એક ડાન્સ શિક્ષકે ધોરણ-7ના 12 વર્ષીય વિદ્યાર્થીને 4થી 5 લાફા માર્યાની ફરિયાદ નોંધાઈ હતી. માહિતી અનુસાર આ ઘટના બન્યા બાદ બાળકના ગાલ પર સોજો આવી ગયો હતો અને પછી કાનમાં દુખાવો થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેતુસર દાખલ કરવાની ફરજ પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...