બોથડ પદાર્થથી ઢોર માર મારી નગ્ન હાલતમાં ફેંકી દીધો સારવાર દરમિયાન મોત

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલા તીર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાંથી બીજી ઓક્ટોબરે કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય વિદ્યાર્થીને અજાણ્યા શખસો બોથડ પદાર્થ વડે ઢોર માર મારી, નગ્ન હાલતમાં […]

શ્વેતા સેલ્સ દ્વારા કરજણમાં રેલવેની હદમાં ગેરકાયદે ગેસ લાઈન નાખતા વિવાદ

વડોદરા ગેસ કંપની લિમિટેડ દ્વારા વડોદરા શહેર ઉપરાંત હવે જિલ્લાઓમાં પણ પાઈપલાઈનથી ઘરગથ્થુ ગેસનો પુરવઠો પહોંચાડવાની કામગીરીમાં અધિકારીઓ અને રાજકારણીઓના માનીતા કોન્ટ્રાકટરોને કોન્ટ્રાકટ પધરાવી દેવામાં […]

ખાનપુર પંથકના 7 ગામોના ખેતરો જળમગ્ન, વરસાદી પાણી ન ઓસરતાં ખેડૂતો લાચાર, રવિ વાવણી પર પણ સંકટના વાદળો

વાવ થરાદના ખાનપુર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી પાણી ખેતરોમાં ભરાયેલા રહેવાથી ​ખેતીની સિઝન નિષ્ફળ રહી હોવાનું ખેડૂતોનું કહેવું છે. ​ખેતરોમાં પાકના બદલે મોટાપાયે પાણી […]

કેનાલમાં દૂષિત પાણી ઠાલવતા કનેક્શન એક સપ્તાહમાં બંધ કરો AMCની બેઠકમાં કમિશનરનું સૂચન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સાપ્તાહિક સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે સાબરમતી નદી અને ખારીકટ કેનાલમાં દૂષિત પાણી ઠાલવતા તમામ આઉટ ફ્લો એક સપ્તાહમાં બંધ કરવાની કડક […]

નિરમા યુનિવર્સિટીમાં અજાણ્યા શખસની અશ્લીલ હરકતને પગલે ‘બ્લેક ડે’ વિદ્યાર્થીઓનો કાળા કપડામાં ઉગ્ર વિરોધ

અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી નિરમા યુનિવર્સિટી પરિસરમાં સુરક્ષા અને વિદ્યાર્થિનીઓની સલામતી મુદ્દે ભારે હોબાળો મચ્યો છે. કેમ્પસમાં નવી બની રહેલી H-5 બિલ્ડિંગમાં 29મી સપ્ટેમ્બરના […]

કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં રૂ. 62.50 નો વધારો હોટેલ-રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું થશે?

ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ આમ આદમી અને વેપારીઓ પર મોંઘવારીનો તગડો ઝાટકો વાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓક્ટોબર 2026ના રોજ સવારે જ એલપીજી […]

સેલિબ્રેશનનું રહસ્ય રવિન્દ્ર જાડેજાએ પૂછ્યું તો રોહિત શર્માએ આપ્યો મજેદાર જવાબ

ભારતના સ્ટાર ઓપનર રોહિત શર્માએ ગુવાહાટીના ACA સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 35મી ODI સદી ફટકાર્યા બાદ અનોખી ઉજવણીને ખૂબ જ વ્યક્તિગત ગણાવી. તેણે જણાવ્યું હતુ […]

દુનિયાના મહાન બેટ્સમેન સામે હોવ છો ઐતિહાસિક મેચમાં હાર બાદ વિન્ડિઝ કેપ્ટનની પ્રતિક્રિયા

ગુવાહાટી ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝે નિર્ધારિત 50 ઓવરમાં 405 રનનો વિશાળ સ્કોર ખડક્યો હોવા છતાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. […]

દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માગ્યો

વર્ષ 2008માં અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે મૃત્યુદંડની સજા પામેલા દોષિત અહેમદ બાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવીની અરજી પર […]

ગરબા આયોજકોને 1 લાખ, સોસાયટીને 51 હજાર કોર્પોરેશને જાહેર કરી ‘સ્વચ્છ નવરાત્રિ’ સ્પર્ધા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ‘સ્વચ્છ નવરાત્રિ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી વ્યવસ્થાઓને પ્રોત્સાહન આપવા […]

error: Content is protected !! Bhadko can see you...