દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માગ્યો

દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માગ્યો

વર્ષ 2008માં અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે મૃત્યુદંડની સજા પામેલા દોષિત અહેમદ બાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવીની અરજી પર રાજ્ય સરકારને નોટિસ જાહેર કરીને જવાબ માગ્યો છે. આ ઉપરાંત તેની ફાંસીની સજાના અમલ પર રોક (સ્ટે) લગાવી દીધી છે. અહેમદ બાવાએ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેને દોષિત ઠેરવવા અને ફાંસીની સજા બહાલ રાખવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...