15 હજાર રન બાદ વિરાટ કોહલીએ શુભમન ગિલ પર કરી મોટી વાત

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં 15,000 રનનો ઐતિહાસિક આંકડો પાર કર્યા બાદ પોતાની સફળતાનું રહસ્ય જાહેર કર્યું છે. 27 […]

કોંગ્રેસ CMના નિવેદન બાદ હોબાળો ભાજપે કર્યો પલટવાર

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના ભગવાન રામ અને ભગવાન શિવ અંગે કરેલા નિવેદનથી રાજકીય વિવાદ ઊભો થયો છે. સોમવારે એક મીડિયા કાર્યક્રમ દરમિયાન રેવંત રેડ્ડીએ ઉત્તર […]

સગીરાના સંપર્કમાં રહી અપહરણ કરનાર યુવક મુંબઇથી પકડાયો સગીરાનું રેસ્ક્યુ

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારની એક સગીરાનું અપહરણ કરી જનાર મુંબઇના યુવકને પોલીસે ઝડપી પાડયો છે. લક્ષ્મીપુરાની સગીરા સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં રહેતો મુંબઇના નાલાસોપારા વિસ્તારનો […]

શંકરસિંહ વાઘેલાની 9 વર્ષ બાદ કોંગ્રેસમાં ઘરવાપસીની તૈયારી? અમિત ચાવડાએ કરી પુષ્ટિ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા (બાપુ) ફરી એકવાર કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. નવ વર્ષના લાંબા સમય બાદ તેમની કોંગ્રેસમાં […]

દાતણની પરંપરા ટકી ઓછી પણ અનેક જગ્યાએ સતત માગ

ઝેન-જીના આધુનિક યુગમાં બ્રશ, ટૂથપેસ્ટ અને માઉથવોશ દાંતની સફાઈનો સામાન્ય હિસ્સો બની ગયા છે, છતાં વર્ષો જૂની દાતણની પરંપરા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી સંપૂર્ણપણે અદૃશ્ય […]

ડ્રેસ ખરીદનાર મહિલા સાથે સાઇબર ફ્રોડ રિફંડના બહાને UPI પિન નંબર લઈ રૂપિયા ખંખેર્યા

વડોદરાના આજવા રોડ પર આવેલા ઉપાસ ફ્લેટમાં રહેતા કલ્પનાબેન કિશનભાઇ કહારે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું ઘરેથી સાડી વેચવાનો વેપાર કરું છું. ગઈ તા.6 […]

વટવામાં માથાભારે તત્ત્વોનો ત્રાસ જૂની અદાવતમાં ફ્લેટમાં રહેતા રહીશોના વાહનોનો ભુક્કો બોલાવ્યો

અમદાવાદના વટવા વિસ્તારમાં લુખ્ખા તત્ત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે. લુખ્ખા તત્ત્વો દ્વારા વધુ એક હુમલો કરવામાં આવ્યો છે. ઉત્સવ ફ્લેટમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી […]

44 વર્ષના દુષ્કાળનો અંત સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

સાવન બરવાલે એશિયન ગેમ્સ 2026માં પુરુષ મેરેથોન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. 2:11:37ના પર્સનલ બેસ્ટ સમય સાથે તેમણે 44 વર્ષ બાદ ભારતને […]

ભંગાર બજાર રોડ પર ભંગારનો માલ રોડ પર રાખી દબાણ કરનારા બે વિક્રેતાઓ સામે મનપાની કાર્યવાહી

જામનગર શહેરના ભંગાર બજાર રોડ પર રોડની જગ્યા રોકીને ભંગારનો માલસામાન રાખવામાં આવતો હોવાની ફરિયાદો મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાને મળતાં શાખાની ટીમ દ્વારા સાંજે દબાણ હટાવવાની […]

સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી

નાગોયા ખાતે યોજાઈ રહેલી એશિયન ગેમ્સ 2026 ના 7મા દિવસે ભારતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય મહિલા કબડ્ડી ટીમે રોમાંચક ફાઈનલ મુકાબલામાં […]