સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી

સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી

નાગોયા ખાતે યોજાઈ રહેલી એશિયન ગેમ્સ 2026 ના 7મા દિવસે ભારતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય મહિલા કબડ્ડી ટીમે રોમાંચક ફાઈનલ મુકાબલામાં ઈરાનને 37-34 થી હરાવીને ગોલ્ડ મેડલ (સુવર્ણ પદક) પોતાના નામે કર્યો છે. એશિયન ગેમ્સમાં મહિલા કબડ્ડી ક્ષેત્રે ભારતનો આ ચોથો મેડલ છે, જ્યારે આ ચાલુ એશિયન ગેમ્સ 2026માં ભારતનો આ કુલ ત્રીજો ગોલ્ડ મેડલ છે.

 શૂટિંગમાં શુરુચિ સિંહ અને કમલજીતની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતને દિવસનો ગોલ્ડ અપાવ્યો હતો.

 મેન્સ 50 મીટર રાઇફલ 3 પોઝિશન ટીમ ઇવેન્ટ અને એથ્લેટિક્સમાં ગુલવીર સિંહે મેળવ્યો.

મનપ્રીત કૌર (મહિલા શૉટ પુટ), બરાનિકા એલંગોવન (મહિલા પોલ વોલ્ટ) અને દીયા ચિતાલે-માનુષ શાહની જોડીએ (ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ્સ) જીત્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...