અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં માર્ગ અકસ્માતોનો ગ્રાફ અત્યંત ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટી દ્વારા જારી કરાયેલી કડક માર્ગદર્શિકા છતાં, રાજ્યના […]

સબસીડીવાળા યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું, 119 બોરી જપ્ત, બે સામે ફરિયાદ

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી કાજલ ટેક્ષટાઇલ્સ મીલમાં ખેડૂતોને અપાતા સબસીડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરમાં કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું છે. નારોલ પોલીસે કંપનીના ગોડાઉનમાં દરોડા […]

પેટ્રોલમાં કેમિકલની ભેળસેળ કરવાનું ષડયંત્ર ખુલ્યું

જામનગરના મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાંથી પેટ્રોલ ભરીને રાજસ્થાનના માંડાર ખાતે આવેલા બી.પી. ડેપો અને ત્યાંથી પેટ્રોલ પંપ સુધી પહોંચાડવાની કામગીરી દરમિયાન પેટ્રોલમાં કેમિકલ ભેળવી […]

ગેરકાયદે કતલખાનું ઝડપાયું, રૂ.12,800નો મુદ્દામાલ જપ્ત

વડોદરાના ડેસર ગામમાં ઘાંચી વગાના એક મકાનમાંથી ગેરકાયદેસર કતલખાનું ઝડપાયુ છે. જયાં ગૌવંશની કતલ કરીને મુકેલા 50 કિલો માસનો જથ્થો ઝડપી ડેસર પોલીસે એક વ્યક્તિની […]

વકીલ પર રોફ છાંટવો ભારે પડયો, નકલી પોલીસ બની ગાળો દેતા ફરિયાદ

ભાવનગર તળાજામાં નોટરી રજીસ્ટરમાં સહી કરાવવા જેવી સામાન્ય બાબતમાં ગિન્નાઈ જઈ એક યુવકે વકીલને ફોન પર ગંદી ગાળો આપી પોતે પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપી […]

પ્રેમપ્રકરણની અદાવતમાં યુવક પર બે શખ્સનો ઘાતક હુમલો

ભાવનગરના મોતીતળાવ વિસ્તારમાં લોહિયાળ ખેલ ખેલાયો છે. અગાઉની પ્રેમપ્રકરણની અદાવત અને મનદુઃખની દાજ રાખી બે અસામાજિક તત્વોએ ૨૦ વર્ષીય યુવકના ઘરમાં ઘૂસીને તીક્ષ્ણ છરી વડે […]

બોલાચાલી બાદ મારામારી, યુવકે લોહીની ઊલટી થયા બાદ મોત બે સામે હત્યાનો ગુનો

અમદાવાદના અમરાઈવાડી મહાલક્ષ્મીનગરના ગેટ આગળ જાહેરમાં બોલાચાલી અને મારામારી થયા બાદ 24 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. મારામારીમાં ઇન્ટરનલ ઇન્જરી થવાના કારણે યુવકનું સવારે […]

નવરાત્રિના ફૂડ સ્ટૉલ માટે FSSAI રજિસ્ટ્રેશન ફરજિયાત નહીંતર સ્ટૉલ સીલ થશે!

અમદાવાદમાં નવરાત્રિના 80થી વધુ નાના-મોટા કમર્શિયલ આયોજનો થાય છે. આ ઉપરાંત મોટી સોસાયટીઓ દ્વારા પણ મોટાપાયે રાસ-ગરબા યોજાય છે. જેમાં ઊભા કરવામાં આવતા તમામ ફૂડ […]

દૈવી ચિત્રણથી ધાર્મિક લાગણી દુભાવવાનું કૃત્ય માની ના શકાય ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, ‘દેવી-દેવતા કે પૂજનીય પ્રતીકોના કલાત્મક ચિત્રો ધરાવતી સાડી કે કાપડની સામગ્રીનું માત્ર છાપકામ કે વેચાણ કરવું ભલે […]

પોલીસ ચેકિંગમાં રૂ.75 હજારના ઘઉં ઝડપાતા રૂ.18.08 લાખના સરકારી અનાજચોરીનો ભાંડો ફૂટ્યો

જામનગરમાં પોલીસ ચેકિંગ દરમિયાન રૂ.75 હજારની કિંમતના 150 મણ ઘઉંનો જથ્થો પકડાતાં સરકારી અનાજની મોટી ચોરીનો ભાંડો ફૂટ્યો છે. બેડી બંદર રોડ પર આવેલા ગુજરાત […]