સ્કૂલમાં લવ લેટર વિવાદ, પાંચ સગીરો સામે પોલીસ ફરિયાદથી ચકચાર

ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે આવેલી અગ્રણી સેન્ટ મેરિઝ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના નામે અચાનક લવ લેટર ફરતો થતાં ભારે વિવાદ સર્જાયો […]

ડમ્પરની ટક્કર વાગતા ભીષણ આગ ભભૂકી ઉઠતા ડ્રાઈવર જીવતો ભુંજાયો

ધંધુકા ભાવનગર હાઈવે પર શાખાજીન નજીક ડમ્પર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની ટક્કર બાદ કારમાં આગ ભભૂકી ઊઠતાં ચાલકનું સળગી જવાથી મોત […]

ગુજરાતમાં 29 ઠેકાણે દરોડા, શેરબજારમાં 1 લાખ રોકાણકારોને ફસાવવાનો છે મામલો

શેરબજારમાં બે કંપનીના શેરના ભાવ કૃત્રિમ રીતે વધારી રોકાણકારોને ફસાવવાના અને મોટા પાયે મની લોન્ડરિંગના કથિત કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સહિત છ શહેરોમાં 29 […]

કલ્યાણપુરના મંદિરના પટાંગણમાં ગાંજાનું વાવેતર, લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પૂજારીની અટકાયત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માદક પદાર્થોનું વેચાણ અને ગેરકાયદે વાવેતર કરતા તત્વો સામે એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, કલ્યાણપુર […]

મંગળ બજાર અને નવા બજારમાં દબાણોનો કાયમી ઉપાય નહીં, કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી?

વડોદરા શહેરના મંગળ બજાર અને નવા બજારમાં ગેરકાયદે દબાણોનો પ્રશ્ન વર્ષોથી યથાવત છે. દબાણો દૂર કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની વારંવારની કાર્યવાહી છતાં વેપારીઓની બેદરકારી […]

કમિશનર અને લેબર ઓફિસરને જેલમાં ધકેલાયા

700 કામદારોનું લાયસન્સ કઢાવવા માટે વડોદરાની શ્રમ આયુક્ત કચેરીમાં અરજી કરવામાં આવતા લાયન્સ આપવાના બદલામાં મદદનીશ શ્રમ આયુક્તે રૂ..70000ની લાંચની માગણી કરી હતી. એસીબીએ છટકું […]

સુંદરણા ખાતે ₹૨૫ લાખના ખર્ચે નિર્માણ પામેલ નવીન ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ

પેટલાદ તાલુકાના સુંદરણા ગામ ખાતે ગુજરાત સરકારના ગ્રામ, ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા CDP-5 યોજના અંતર્ગત રૂપિયા ૨૫ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનો લોકાર્પણ સમારોહ […]

રૂ.40 લાખની લોનના વિવાદમાં એક શખ્સ સામે ફરિયાદ

જામનગરના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર તપનભાઈ જસરાજભાઈ પરમારની ઘર બહાર પાર્ક કરેલી મોટરસાઇકલમાં આગ ચાંપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમાજમાંથી રૂ.40 […]

નકલી કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ ઝડપાઈ, ઘી કાંટા રોડની બે દુકાનોએ દરોડા

અમદાવાદના ધી કાંટા રોડ પર આવેલી બે જાણીતી કોસ્મેટિક દુકાનોમાં એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને જાણીતી મેટ્રિક્સ કંપનીની કોપીરાઇટનો ભંગ કરતી 6.90 લાખ રૂપિયાની કિંમતની […]

પાલનપોરની સોસાયટીમાં સામૂહિક કન્યા પૂજનનો અનોખો પ્રયોગ

નવરાત્રીમાં માતાજીની આરાધના અને શક્તિ ઉપાસનાની સાથે દીકરીઓના સન્માનનો સંદેશ આપતો અનોખો પ્રયોગ સુરતમાં જોવા મળ્યો છે. સામાન્ય રીતે નવરાત્રીની આઠમના દિવસે ઘરોમાં કન્યા પૂજન […]