‘ચંદી પડવો’ પહેલા બજારમાં આવી ‘Gen-Z’ અને ‘જંતર-મંતર’ ઘારી

સુરતીઓ ખાવા-પીવા માટે હંમેશા પ્રખ્યાત છે, સાથે જ ખાવામાં તેઓ હંમેશા કંઈક નવીન કરતા હોય છે. આગામી ત્રણ દિવસ પછી ‘ચંદી પડવો’ આવી રહ્યો છે […]

દિવાળીપુરા ગામ પાસે 44 લાખની ઉઘરાણી કરી ફરાસખાનાના વેપારી પર જીવલેણ હુમલો

વડોદરામાં ડભોઇના સિંગુવાડા અલાદ્દીન પાર્કમાં રહેતા અને ફરાસખાનાનો ધંધો કરતા આસિફભાઇ શેખે વરણામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 22 ઓક્ટોબર 2026ના રાત્રે […]

LCBના દરોડામાં રૂ.5.89 લાખનો વિદેશી દારૂ ઝડપાયો દારૂની 2,067 બોટલો અને બીયર ટીન સાથે બે શખ્સો કબજે

વડોદરા ગ્રામ્યના પાદરા ટાઉનના લતીપુરા રોડ પર અંબાશકરી પાસે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી દારૂના જથ્થા અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદ […]

8.28 કરોડના સોનાનો ભેદ ખૂલ્યો,દુકાનદારે જ ગેંગ બનાવી ખેલ પાડ્યો સાત પકડાયા

વાઘોડિયા રોડ પર શ્રી અંબિકા જ્વેલર્સ નામની દુકાનમાંથી રૃ. ૮.૨૮ કરોડના દાગીના તફડાવી લેવાના બનેલા બનાવનો ભેદ ઉકેલવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.મુંબઇથી ઓર્ડર […]

સુરત મનપા કમિશનર અને સ્ટે.ચેરમેન સામે હાઈકોર્ટની મોટી કાર્યવાહી

સુરતના નાસીરનગર વિસ્તારમાં મકાનો તોડી પાડવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના અધિકારીઓ સામે ફોજદારી અદાલતી અવમાનનાની કાર્યવાહી શરૂ કરી છે. હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ […]

ઈસનપુરમાં આજે 200 વર્ષ જૂની પરંપરા હેઠળ વારાહી માતાજીની પલ્લી, ઘેર-ઘેર પ્રસંગ જેવો માહોલ

અમદાવાદના ઈસનપુરમાં વારાહી માતાજીની પલ્લીનો પવિત્ર ઉત્સવ વર્ષોથી શ્રદ્ધા અને પરંપરા સાથે ઉજવવામાં આવે છે. આશરે 200 વર્ષથી વધુ સમયથી ચાલી આવતી આ પરંપરા મુજબ […]

રાજકોટ બળદ આશ્રમે ભીની આંખે ખેડૂતો 6000 બળદો મૂકી ગયા

સૌરાષ્ટ્રમાં હજુ સુધી સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ દુષ્કાળના દારુણ અને કરુણ દ્રશ્યો હવે સામે આવવા લાગ્યા છે. રાજકોટના કાલાવડ રોડ પર […]

સનાથલ નજીકના વેરહાઉસમાંથી ₹1 કરોડના ગેઝેટ્સની ચોરી, પતરુ તોડીને તસ્કરો અંદર આવ્યા હતા

અમદાવાદના સનાથલ સર્કલ પાસે આવેલા નવાપુરા ગામની સીમ સ્થિત એક કંપનીના વેરહાઉસમાંથી રાતના સમયે તસ્કરોએ રૂપિયા એક કરોડના કિંમતી ગેઝેટ્સની ચોરી કરી હોવાની ઘટના ઘટી […]

જરોદ પાસે અકસ્માતમાં બેનાં મોત અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ

વડોદરા હાલોલ ટોલ રોડ પર ભાવપુરા ગામના પાટીયા પાસે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. રોડ પર ઉભેલ પીકપવાનમાં એક્ટીવા ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.આ […]

પત્નીને વીડિયો કોલ કર્યો ‘મારે તારું છેલ્લું મોઢું જોવું છે’ કહી પતિ લાપતા

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામનો ૨૪ વર્ષીય ચિરાગ રમેશભાઈ વાળંદ રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં પોલીસ દોડતી થઈ છે. યુવકે ઘરેથી નીકળ્યા બાદ પત્નીને વીડિયો […]