જરોદ પાસે અકસ્માતમાં બેનાં મોત અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ

જરોદ પાસે અકસ્માતમાં બેનાં મોત અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ

વડોદરા હાલોલ ટોલ રોડ પર ભાવપુરા ગામના પાટીયા પાસે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. રોડ પર ઉભેલ પીકપવાનમાં એક્ટીવા ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એકટીવા પર સવાર એક મહિલા તેમજ એક પુરુષનું મોત નીપજ્યુ હતું. અકસ્માતમાં મોતને ભેટનારની ઓળખ વિધિ થઈ નથી.જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં મોતને ભેટનાર મહિલા અને પુરુષ બંનેની ઓળખ વિધિ શરૂ કરી હતી .આ સમયે ટ્રાફિક જામ થતા પોલીસે ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.સાથે પોલીસે લાશને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...