સગીરાના ધર્મપરિવર્તન કેસમાં ત્રણેય આરોપીને પાંચ દિવસના રિમાન્ડ

કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક પરિવારની દીકરી સહિત બે સગીરાઓના ધર્મ પરિવર્તનના પ્રયાસના ચકચારી પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. આ ત્રણેય […]

સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, 400 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન આજે (31મી ઓક્ટોબર) સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે યોજાયેલી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં […]

જિલ્લામાં દુષ્કાળે લીધો વધુ એક ખેડૂતનો ભોગ! વાવડીના ખેડૂતે વાડીના મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

જામનગર જિલ્લામાં આ વર્ષે ખાસ કરીને જોડિયા પંથકમાં વરસાદના અભાવે અને પાણીની ભારે તંગીના કારણે ખેતી પર માઠી અસર પડી છે. દુષ્કાળ જેવી સ્થિતિમાં ખેડૂતોની […]

દહેજ માંગી પત્નીને મારી નાખવાની ધમકી આપનાર પતિ સામે ફરિયાદ

વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતા કરુણાબેને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે. વર્ષ 2008માં મેં વિજયભાઈ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે ખાનગી ચેનલમાં […]

મોટી ખાવડીમાં 108ની ટીમે રસ્તામાં જ કરાવી સફળ પ્રસૂતિ

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં રાત્રિના સમયે એક ગર્ભવતી મહિલા માટે 108 એમ્બ્યુલન્સ સાચા અર્થમાં સંજીવની સાબિત થઈ હતી. 23 વર્ષીય મહિલાને અચાનક તીવ્ર પ્રસૂતિ […]

ખોજા નાકા અને કાલાવડ નાકા વિસ્તારમાં અખાદ્ય ખોરાકનો નાશ, 3 પેઢીઓ બંધ કરાવાઈ, 1 સીલ

જામનગર શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખોજા નાકા બહાર તથા કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં આવેલી કેટરર્સ, નોનવેજ હોટલો અને […]

પાઈપલાઈન દુર્ઘટના સમયે તંત્રની સજ્જતા ચકાસવા ધુવારણ ખાતે મોકડ્રીલ યોજાઈ

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ધુવારણ ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડના સંયુક્ત ઉપક્રમે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગેસ પરિવહન કરતી પાઈપલાઈનમાં […]

બાળકોના સર્વાંગી વિકાસ માટે આણંદ જિલ્લામાં આધુનિક આંગણવાડીઓનું નિર્માણ થશે

આણંદ જિલ્લામાં બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા અને આંગણવાડી કેન્દ્રોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાના ઉમદા હેતુ સાથે કુલ ૨૦૩ નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામનું આયોજન કરવામાં […]

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને દેશની અર્થવ્યવસ્થાનો સૌથી મજબૂત આધારસ્તંભ બનાવી તેમના ખાતામાં સીધા નાણાં પહોંચાડવાની ઐતિહાસિક વ્યવસ્થા ઊભી કરી છે

આણંદ ખાતે અક્ષર ફાર્મ ખાતે રાજ્ય મંત્રીશ્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાના અધ્યક્ષસ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. […]

5 વર્ષની બાળકીના અપહરણ કેસનો આરોપી અમદાવાદથી ઝડપાયો, અગાઉ પોક્સોનો ગુનો નોંધાયો

છોટા ઉદેપુર જિલ્લાના રંગપુર ગામેથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી ફરાર થઈ ગયેલા આરોપીને રંગપુર પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે. 20મી ઓક્ટોબરના રોજ બનેલી આ […]