અજબ ટારઝનની ગજબ કહાનીનો શો ગાંધીનગર યોજાયો

સુરતના પ્રતિષ્ઠિત ગજ્જર બ્રધર્સ હિતેશ ગજ્જર તથા દીપક ગજ્જર દ્વારા નિર્મિત થયેલ અજબ ટારઝનની ગજબ કહાનીના સ્પેશિયલ શો ગાંધીનગર સિનેમા નું આયોજન થયું હતું. જેમાં જેમાં આ ફિલ્મ મા ગટુ નો રોલ કરેલ તે બાળ કલાકાર નકશ પંડ્યા ના ફેમિલી અને પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા. આ ફિલ્મ ખાસ બાળકોએ જોવા જેવી છે જેનાથી બાળકોમાં હિંમત, સાહસવૃત્તિ […]

Continue Reading

‘લાલો’ ફિલ્મની સ્ટાર કાસ્ટની હાજરી સાથે ‘હમ્બો હમ્બો પ્રિ-લોડેડ’નું યાદગાર વિમોચન 

    સોમવારની સાંજે કલા સ્મૃતિ ખાતે જાણીતા પત્રકાર અને લેખક તુષાર દવેના નવા પુસ્તક “હમ્બો હમ્બો પ્રિ-લોડેડ”નું ભવ્ય ટાફ ગ્રુપના સહયોગથી વિમોચન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જય વસાવડા અને સૌમ્ય જોશી ખાસ ઉપસ્થિત રહ્યા. સૌમ્ય જોશીએ પુસ્તકની પ્રસ્તાવના સ્વરોચ્ચારે વાંચી સંભળાવી હતી, જે શ્રોતાઓને ખૂબ ભાવથી સાંભળી હતી. જય વસાવડાએ પોતાની […]

Continue Reading

બાઈકર્સ ક્લબનો ગ્રાન્ડ ફિનાલે: અમદાવાદ બન્યું ભારતના સૌથી મોટા રાઈડિંગ મિલનનું કેન્દ્ર

બાઈકર્સ ક્લબનો ગ્રાન્ડ ફિનાલે: અમદાવાદ બન્યું ભારતના સૌથી મોટા રાઈડિંગ મિલનનું કેન્દ્ર દેશભરમાં વધતા બાઈકિંગ ઉત્સાહ વચ્ચે Bikers Club આજે માત્ર એક રાઈડિંગ ગ્રુપ નથી રહ્યું, પરંતુ એક બાઈકીંગ બ્રધરહુડ કમ્યૂનિટી, એક રાઈડિંગ ફેમિલી તરીકે ઓળખાઈ રહ્યું છે.   2025માં યોજાયેલ PAN India ઇવેન્ટ “Tere Sheher Mein 3.0” એ દેશના 14 શહેરોમાં જબરદસ્ત ધમાકો મચાવ્યો. […]

Continue Reading

અમદાવાદમાં આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, વાડજમાંથી MD ડ્રગ્સના જંગી જથ્થા સાથે પતિ-પત્ની ઝડપાયા

રાજ્યમાં અવારનવાર ડ્ર્ગ્સ ઝડપાવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે અમદાવાદ શહેરમાં માદક પદાર્થોનું દૂષણ ડામવા માટે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. જોકે, ફરી એકવાર અમદાવાદના વાડજ વિસ્તારમાંથી એમ.ડી. ડ્રગ્સના જંગી જથ્થા સાથે પતિ-પત્ની ઝડપાયા છે. આ ઝુંબેશના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાડજ વિસ્તારમાં એક સફળ ઓપરેશન પાર […]

Continue Reading

સુરત: હીરા ઉદ્યોગને લાગ્યું મંદીનું ગ્રહણ, વૈશ્વિક બજારોમાં નેચરલ હીરાની માંગ ઘટી

જે ‘ડાયમંડ સિટી’ તરીકે વિશ્વભરમાં જાણીતું છે, ત્યાંના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મંદીના એંધાણ વર્તાઈ રહ્યા છે. વૈશ્વિક બજારોમાં નેચરલ હીરાની માંગમાં અચાનક ઘટાડો થતાં અને ખાસ કરીને લેબ-ગ્રોન ડાયમંડ (LGD) નું ચલણ વધવાના કારણે ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નાની સાઈઝના નેચરલ હીરાની રફના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં તોતિંગ 10 ટકાનો ઘટાડો નોંધાયો […]

Continue Reading

અમદાવાદઃ પતિ-પત્ની વચ્ચે માથાકૂટ, ધડાધડ 2 રાઉન્ડ ફાયરિંગ કરતા પતિની અટકાયત

શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. પતિ-પત્નીના ઝઘડામાં પતિએ ઉશ્કેરાઈને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે આરોપીની અટકાયત કરી છે.   મળતી માહિતી પ્રમાણે, શહેરના વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટીમાં આ ઘટના બની હતી. જેમાં પત્ની રિસાઈને પિયર આવી ગઈ હતી. ત્યારે પતિ તેને મળવા માટે પિયરમાં આવ્યો હતો. […]

Continue Reading

સ્કૂલ રિક્ષાચાલક દ્વારા સગીર બાળકોનું શોષણ, અશ્લીલ વીડિયો બતાવી કરતો હતો ઘૃણાસ્પદ કૃત્ય

અમદાવાદના રામોલ વિસ્તારમાં સ્કૂલ રિક્ષા ચલાવતા એક આધેડ ડ્રાઇવરની શરમજનક કરતૂતોનો પર્દાફાશ થયો છે. આ નરાધમ રિક્ષાચાલક સગીર વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને અશ્લીલ વીડિયો બતાવીને અને ગેમ રમાડવાના બહાને પોતાના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરાવતો હતો. એક માતા સુધી આ વાત પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં રાજકુમાર […]

Continue Reading

સરખેજમાં 8.70 કરોડની કિંમતના અતિ દુર્લભ એમ્બરગ્રીસના જથ્થા સાથે 4 શખ્સોની ધરપકડ

ગુજરાતમાં એમ્બરગ્રીસ ઝડપાવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદે એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઊલ્ટીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂપિયા 8.70 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. રૂ.8.70 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો મળતી માહિતી મુજબ, પોલીસે સરખેજ મકરબા ટોરન્ટ પાવર […]

Continue Reading

ચાંદખેડા પોલીસ સ્ટેશનની છત પરથી કૂદી આધેડે કર્યો આપઘાત, કારણ જાણી ચોંકી જશો

શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક અજીબ અને દુઃખદ ઘટના બની છે. ઘરકંકાસના એક મામલામાં પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન પિતાએ પોલીસ સ્ટેશનની છત પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ચાંદખેડામાં વેલજીભાઇના કૂવા પાસે રહેતા સુરેશભાઇ બદાણીની શનિવારે બપોરે 12 વાગ્યાની […]

Continue Reading

વાસણાના સિદ્ધિવિનાયક આર્કેડમાં અજાણી યુવતીએ 14મા માળેથી ઝંપલાવી કર્યો આપઘાત

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલી સિદ્ધિવિનાયક આર્કેડ (Siddhivinayak Arcade) માં એક ગમગીન ઘટના બની છે. એક અજાણી યુવતીએ આ બિલ્ડિંગના 14મા માળેથી નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આપઘાત પહેલાં યુવતી સીસીટીવીમાં કેદ પ્રાથમિક માહિતી અનુસાર, આપઘાત કરનારી આ યુવતી સિદ્ધિવિનાયક આર્કેડમાં આપઘાત કરવાના […]

Continue Reading