બાવળામાં મ્યુઝિકના અવાજ પર બોલાચાલી હત્યા સુધી પહોંચી, આરોપી સુરેશ ઠક્કરની ધરપકડ
અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં એક નજીવી બાબતે થયેલો ઝઘડો હત્યામાં પરિણમતા સનસનાટી ફેલાઈ ગઈ છે. શહેરના શ્યામ કોમ્પ્લેક્સ વિસ્તારમાં, ઊંચા અવાજે મ્યુઝિક વગાડવાની સામાન્ય બાબતે શરૂ થયેલા વિવાદમાં મકાન માલિક પ્રદીપસિંહ ચૌહાણની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મ્યુઝિક અવાજનો ઝઘડો હત્યામાં ફેરવાયો પ્રાપ્ત માહિતી અનુસાર, શ્યામ કોમ્પ્લેક્સમાં રહેતા મકાન માલિક પ્રદીપસિંહ ચૌહાણના મકાનમાં ભાડુઆત તરીકે […]
Continue Reading