અમદાવાદમાં આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, વાડજમાંથી MD ડ્રગ્સના જંગી જથ્થા સાથે પતિ-પત્ની ઝડપાયા

રાજ્યમાં અવારનવાર ડ્ર્ગ્સ ઝડપાવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે અમદાવાદ શહેરમાં માદક પદાર્થોનું દૂષણ ડામવા માટે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. જોકે, ફરી એકવાર અમદાવાદના વાડજ વિસ્તારમાંથી એમ.ડી. ડ્રગ્સના જંગી જથ્થા સાથે પતિ-પત્ની ઝડપાયા છે. આ ઝુંબેશના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાડજ વિસ્તારમાં એક સફળ ઓપરેશન પાર […]

Continue Reading

અમદાવાદઃ પતિ-પત્ની વચ્ચે માથાકૂટ, ધડાધડ 2 રાઉન્ડ ફાયરિંગ કરતા પતિની અટકાયત

શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. પતિ-પત્નીના ઝઘડામાં પતિએ ઉશ્કેરાઈને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે આરોપીની અટકાયત કરી છે.   મળતી માહિતી પ્રમાણે, શહેરના વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટીમાં આ ઘટના બની હતી. જેમાં પત્ની રિસાઈને પિયર આવી ગઈ હતી. ત્યારે પતિ તેને મળવા માટે પિયરમાં આવ્યો હતો. […]

Continue Reading

સ્કૂલ રિક્ષાચાલક દ્વારા સગીર બાળકોનું શોષણ, અશ્લીલ વીડિયો બતાવી કરતો હતો ઘૃણાસ્પદ કૃત્ય

અમદાવાદના રામોલ વિસ્તારમાં સ્કૂલ રિક્ષા ચલાવતા એક આધેડ ડ્રાઇવરની શરમજનક કરતૂતોનો પર્દાફાશ થયો છે. આ નરાધમ રિક્ષાચાલક સગીર વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને અશ્લીલ વીડિયો બતાવીને અને ગેમ રમાડવાના બહાને પોતાના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરાવતો હતો. એક માતા સુધી આ વાત પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં રાજકુમાર […]

Continue Reading

સરખેજમાં 8.70 કરોડની કિંમતના અતિ દુર્લભ એમ્બરગ્રીસના જથ્થા સાથે 4 શખ્સોની ધરપકડ

ગુજરાતમાં એમ્બરગ્રીસ ઝડપાવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદે એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઊલ્ટીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂપિયા 8.70 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. રૂ.8.70 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો મળતી માહિતી મુજબ, પોલીસે સરખેજ મકરબા ટોરન્ટ પાવર […]

Continue Reading

એઆઈ ની મદદથી એસી લોકલ પાસ બનાવનાર, એન્જિનિયર પતિ અને ઉચ્ચ શિક્ષિત પત્નીની ધરપકડ

સેન્ટ્રલ રેલ્વેમા ટીસી એ એસી લોકલમાં મુસાફરી કરી રહેલી ગુડિયા શર્મા પાસેથી ટિકિટ માંગતા તેની પાસે પાસ હોવાનું જણાવ્યુ હતુ.. તેણીએ એક લિંક પર ક્લિક કર્યું જેમાં લખ્યું હતું કે યુટીએસ એપ શરૂ થઈ રહી નથી. પાસ ક્રોમ બ્રાઉઝર પર દેખાયો. પરંતુ, તેને જોયા પછી, કંઈક શંકાસ્પદ જોવા મળ્યુ હતુ.અને ટીસી ને નકલી પાસ બતાવતા […]

Continue Reading

રૂ.8.70 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો, ચારની ધરપકડ

પોલીસે સરખેજ મકરબા ટોરન્ટ પાવર રોડ પર નવા બની રહેલા ઓવરબ્રિજની બાજુમાં આવેલા સત્યદીપ હાઈટ્સ પાસેથી ચાર શખ્સોને વોચ ગોઠવીને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી એમ્બરગ્રીસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને પકડેલા ચાર આરોપીઓ પાસેથી કુલ 8 કિલો 704 ગ્રામ એમ્બરગ્રીસના નાના-મોટા ટુકડાઓ મળ્યા હતા. બજારમાં આ પદાર્થની કિંમત રૂપિયા 8,70,40,000 છે. ઝડપાયેલા ચાર […]

Continue Reading

બાવળામાં મ્યુઝિકના અવાજ પર બોલાચાલી હત્યા સુધી પહોંચી, આરોપી સુરેશ ઠક્કરની ધરપકડ

અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં એક નજીવી બાબતે થયેલો ઝઘડો હત્યામાં પરિણમતા સનસનાટી ફેલાઈ ગઈ છે. શહેરના શ્યામ કોમ્પ્લેક્સ વિસ્તારમાં, ઊંચા અવાજે મ્યુઝિક વગાડવાની સામાન્ય બાબતે શરૂ થયેલા વિવાદમાં મકાન માલિક પ્રદીપસિંહ ચૌહાણની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મ્યુઝિક અવાજનો ઝઘડો હત્યામાં ફેરવાયો પ્રાપ્ત માહિતી અનુસાર, શ્યામ કોમ્પ્લેક્સમાં રહેતા મકાન માલિક પ્રદીપસિંહ ચૌહાણના મકાનમાં ભાડુઆત તરીકે […]

Continue Reading

*રેતી માફિયાઓ પર મહેસૂલ મંત્રીનો ‘સર્જિકલ સ્ટ્રાઈક’*

  *ગેરકાયદેસર રીતે પરિવહન કરતા વાહનોની પરમિટ હવે સ્થળ પર જ રદ કરવામાં આવશે*! • *મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેના કડક આદેશ* મુંબઈ, l ગૌણ ખનીજોનું પરિવહન કરતા વાહનોના લાઇસન્સ (પરમિટ) સીધા સસ્પેન્ડ અથવા રદ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય પરિવહન સત્તામંડળની સૂચના અનુસાર, રાજ્યમાં રેતી અને અન્ય ગૌણ ખનીજોના ગેરકાયદેસર ખાણકામ અને પરિવહનને […]

Continue Reading

ધુરંધર બ્રેવહાર્ટ મેજર મોહિત શર્માના જીવન પર આધારિત નથી, દિગ્દર્શક આદિત્ય ધરે સત્તાવાર સ્પષ્ટતા જારી કરી

  *આદિત્ય ધરે મેજર મોહિત શર્માના જીવન સાથે ધુરંધરના જોડાણ અંગેની અટકળોને નકારી કાઢી: આ ફિલ્મ મેજર મોહિત શર્માના જીવન પર આધારિત નથી* મુંબઈ જિયો સ્ટુડિયો અને B62 સ્ટુડિયોએ તાજેતરમાં ધુરંધરનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કર્યું, અને તેણે ટૂંક સમયમાં જ દરેક પાત્ર વિશે ચાહકોના સિદ્ધાંતો અને અટકળો સાથે ઓનલાઈન તોફાન મચાવ્યું. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક […]

Continue Reading

એરપોર્ટના અધિકારીઓએ ગાંજા અનેં સોનુ જપ્ત કર્યું

કમિશનરેટ, મુંબઈ કસ્ટમ્સ ઝોન-III:- કેસોની હાઇલાઇટ્સ: • સ્પોટ અને APIS પ્રોફાઇલિંગના આધારે, કુલ ૧૦.૮૯૯ કિલો શંકાસ્પદ NDPS (હાઇડ્રોપોનિક વીડ), જેની કિંમત આશરે ૧૦.૮૯૯ કરોડ રૂપિયા છે, તે ગેરકાયદે બજારમાંથી ૦૩ કેસ હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું, જે ૦૪ મુસાફરો પાસેથી વિવિધ ફ્લાઇટ્સ દ્વારા બેંગકોકથી આવ્યા હતા અને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, ૧૯૮૫ […]

Continue Reading