અજબ ટારઝનની ગજબ કહાનીનો શો ગાંધીનગર યોજાયો

સુરતના પ્રતિષ્ઠિત ગજ્જર બ્રધર્સ હિતેશ ગજ્જર તથા દીપક ગજ્જર દ્વારા નિર્મિત થયેલ અજબ ટારઝનની ગજબ કહાનીના સ્પેશિયલ શો ગાંધીનગર સિનેમા નું આયોજન થયું હતું. જેમાં જેમાં આ ફિલ્મ મા ગટુ નો રોલ કરેલ તે બાળ કલાકાર નકશ પંડ્યા ના ફેમિલી અને પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા. આ ફિલ્મ ખાસ બાળકોએ જોવા જેવી છે જેનાથી બાળકોમાં હિંમત, સાહસવૃત્તિ […]

Continue Reading

‘લાલો’ ફિલ્મની સ્ટાર કાસ્ટની હાજરી સાથે ‘હમ્બો હમ્બો પ્રિ-લોડેડ’નું યાદગાર વિમોચન 

    સોમવારની સાંજે કલા સ્મૃતિ ખાતે જાણીતા પત્રકાર અને લેખક તુષાર દવેના નવા પુસ્તક “હમ્બો હમ્બો પ્રિ-લોડેડ”નું ભવ્ય ટાફ ગ્રુપના સહયોગથી વિમોચન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જય વસાવડા અને સૌમ્ય જોશી ખાસ ઉપસ્થિત રહ્યા. સૌમ્ય જોશીએ પુસ્તકની પ્રસ્તાવના સ્વરોચ્ચારે વાંચી સંભળાવી હતી, જે શ્રોતાઓને ખૂબ ભાવથી સાંભળી હતી. જય વસાવડાએ પોતાની […]

Continue Reading

આનંદી પાત્રથી પ્રખ્યાત તોરલ રાસપુત્રા ગુજરાતી ફિલ્મમાં પ્રવેશવા આતુર 

બાલિકાબધુ સિરિયલમાં આનંદીનું પાત્ર ભજવનાર તોરલ હાલમાં ગુજરાતી નાટકમાં આવી રહી છે. જો કે અત્યાર સુધી હિન્દી સિરિયલોમાં વિવિધ પાત્ર વડે દર્શકોનું દિલ જીતનારી તોરલને હવે સારી વજનદાર ભૂમિકા મળે તો ગુજરાતી ફિલ્મો કરવી છે.. નાનપણમાં તોરલને એરહોસ્ટેસ બનવાની ઈચ્છા હતી. ખાસ કરીને માતાપિતાની સાથે દેશદુનિયામાં ટ્રાવેલ કરતાં સમયે તેને આનંદ આવતો હતો. ટ્રાવેલ બ્લોગરના […]

Continue Reading

લાલો નો લાભ લેવા બૉલીવુડ તલપાપડ

    ૧૦૦ કરોડની ક્લબમાં શામેલ ગુજરાતી ફિલ્મ લાલો જેવી હિન્દી ફિલ્મ બનાવવા બૉલીવુડના નિર્માતા દિગદર્ષકો હોડ મા ઉતર્યા હોવાનું ફિલ્મી સૂત્રોએ જણાવ્યું હતું. લાલો પ્રથમ ગુજરાતી ફિલ્મ છે જે ૧૦૦ કરોડની ક્લબમાં શામેલ થઈ છે. આ પહેલા ૧૨ ૧૫ ૨૦ ૨૫કરોડ ane૫૦ થી ૫૫ કરોડ રૂપિયાથી વધુ ધંધો ગુજરાતી ફિલ્મોએ નથી કર્યો તેમ ફિલ્મી […]

Continue Reading

વાણી’ માં ફૂટી સ્વાદની સરવાણી: ભોજન એટલું સરસ કે બધાએ કહ્યું ‘આવા દે…’

‘વાણી’ માં ફૂટી સ્વાદની સરવાણી: ભોજન એટલું સરસ કે બધાએ કહ્યું ‘આવા દે…’ અમદાવાદ માં ખૂબ ટુંકા ગાળામાં વિખ્યાત થયેલ કોમ્યુનિટી ‘TAFF – Travel, Art, Fashion & Food’ ગૃપ દ્વારા સંચાલિત ‘Ahmedabad Active Artist Aliance’ (A4) માટે ટાફ ની સોશિયલ મીડિયા ટીમ દ્વારા પ્રથમ ગેટ-ટુગેધર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેની સાથે સાથે આગામી ગુજરાતી […]

Continue Reading

*સ્ટાર પ્લસ ‘શહેઝાદી… હૈ તુ દિલ કી…’ ની હૃદયસ્પર્શી વાર્તા દર્શાવતો એક્શનથી ભરપૂર પ્રોમો રજૂ કરે છે*

  https://www.instagram.com/reel/DRg4CPOEpeS/?igsh=MWUyeHN4andwaWN6OA== સ્ટાર પ્લસના આગામી શો, શહેઝાદી હૈ તુ દિલ કી, માટેનો નવો પ્રોમો હૃદયસ્પર્શી એક્શનથી ભરપૂર છે. આ પ્રેમકથા દર્શાવે છે કે કેવી રીતે ઉત્તર ભારતની હૂંફ અને દક્ષિણ ભારતની આત્મા એક સુંદર સંબંધ બનાવવા માટે એકસાથે આવે છે. વાર્તા ભાવના, ઝંખના અને હૃદયસ્પર્શી રોમાંસથી ભરેલી છે. શ્રેણીનો આ એપિસોડ પણ ખાસ છે, કારણ […]

Continue Reading

મસ્તી, મસ્તી અને મૂંઝવણ! કપિલ શર્મા “કિસ કિસકો પ્યાર કરું 2” સાથે પાછો ફર્યો છે! ટ્રેલર રિલીઝ

  લિંક: https://bit.ly/KKPK2ટ્રેઇલર મુંબઈ બારાત તૈયાર છે અને બારાતીઓ પણ, પણ “કિસકી ધોળી ઉઠેગી”? કપિલ શર્મા “કિસ કિસકો પ્યાર કરું 2” માં તેના સૌથી પ્રિય અવતારમાં પાછો ફર્યો છે. આ વખતે, તે ત્રણ નહીં પણ ચાર લગ્ન કરી રહ્યો છે, પરંતુ હજુ પણ તેના એક સાચા પ્રેમની શોધમાં છે. ગાંડપણ વધી રહ્યું છે, કપિલ શર્મા […]

Continue Reading

જય સંતોષી માં (1975): ઓછા બજેટની પરંતું સૌથી મોટો ધાર્મિક સિનેમેટિક ચમત્કાર

  ગુજરાતી ફિલ્મ લાલો : જય શ્રી કૃષ્ણ સદા સહાયતે ધૂમ મચાવી રહી છે. ફિલ્મની વાર્તા આમ તો સામાજિક તાણાવાણા ધરાવે છે. પરંતુ એમાં દ્વારકાધીશ-શ્રી કૃષ્ણ-લાલો પ્રત્યેની શ્રદ્ધા ધરાવતા પરિવારની છે. લાલો કેવી રીતે એ પરિવારને મુસીબતોમાંથી બહાર કાઢે છે એની વાત આલેખાઈ છે. ફિલ્મ દર્શકોને સ્પર્શી ગઈ છે અને થિયેટરમાં ભજન-ગરબા ગવાય છે, અને […]

Continue Reading

મનીષ સૈનીની ભાઈબંધથી ઢોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે મર્દાની-૨નો અભિનેતા વિશાલ જેઠવા

રાણી મુખરજી સાથે મર્દાની-૨માં નકારાત્મક ભૂમિકા ભજવીને દર્શકોનું ધ્યાન ખેંચનાર વિશાલ જેઠવા આ અગાઉ મહારાણા પ્રતાપ, સંકટમોચન મહાબલી હનુમાન, દિયા આૈર બાતી હમ, પેશ્વા બાજીરાવ, ચક્રધારી અજય કૃષ્ણ જેવી સિિરયલમાં જોવા મળ્યો હતો. આ સિવાય સલામ વેન્કી, ટાઇગર-૩, વેબ સિરીઝ હ્યુમન, પાર્ટી ટિલ આઇ ડાઇ બાદ કાન્સ અને મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થયેલી હૉમબાઉન્ડ પણ […]

Continue Reading

જ્યારે હું સૂઈ ગયો ત્યારે મારા ભાગ જાગી ગયા” — ઓજસ રાવલની સફર

  મેડિકલ સ્ટુડન્ટથી હાસ્ય કલાકાર અને અભિનેતા બનવાની પ્રેરણાદાયી વાર્તા સ્નેહલ મહેતા મુંબઈ ફિલ્મો, થિયેટર, સ્ટેન્ડ-અપ કોમેડી, પત્રકારત્વ અને શિક્ષણ — આ બધું એક સાથે સંભાળવું સહેલું નથી. પણ ઓજસ રાવલ માટે આ બધું જીવનનો સ્વભાવ બની ગયું છે. સાયન્સના વિદ્યાર્થીથી લઈને ફિલ્મના મુખ્ય પાત્ર સુધીની આ સફર જેટલી રસપ્રદ છે, એટલી જ પ્રેરણાદાયી પણ […]

Continue Reading