- સુરતના પ્રતિષ્ઠિત ગજ્જર બ્રધર્સ હિતેશ ગજ્જર તથા દીપક ગજ્જર દ્વારા નિર્મિત થયેલ અજબ ટારઝનની ગજબ કહાનીના સ્પેશિયલ શો ગાંધીનગર સિનેમા નું આયોજન થયું હતું. જેમાં જેમાં આ ફિલ્મ મા ગટુ નો રોલ કરેલ તે બાળ કલાકાર નકશ પંડ્યા ના ફેમિલી અને પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા. આ ફિલ્મ ખાસ બાળકોએ જોવા જેવી છે જેનાથી બાળકોમાં હિંમત, સાહસવૃત્તિ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ આવે છે.
