સેફ્ટી વોલ વગરની ટીપી-13માંથી પસાર થતી નર્મદા કેનાલ બની જોખમી

વડોદરા શહેરના ટીપી-13 વિસ્તારમાંથી પસાર થતી કેનાલ પર કોઈપણ જાતની સેફ્ટી વોલ કે સુરક્ષા વ્યવસ્થા નહીં હોવાના કારણે અકસ્માતનું જોખમ સતત તોળાઈ રહ્યું છે. આ […]

વરસાદી કાંસમાં ગટરના પાણી દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી રહીશો ત્રસ્ત દેખાવો કરી વિરોધ

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રૂપારેલ વરસાદી કાંસ આસપાસ રહેતા રહીશો વર્ષોથી ગટરના પાણી, ગંદકી અને અસહ્ય દુર્ગંધની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સમસ્યાના ઉકેલ માટે સ્થાનિક […]

વાહન પાર્કિંગ અને ગંદકી બદલ વોલટેમ્પ કંપની સીલ રૂ.1 લાખનો દંડ ફટકાર્યો

વડોદરા શહેરના વોર્ડ નંબર-19માં ફૂટપાથ પર વાહનો પાર્ક કરવા અને આસપાસ ગંદકી થતી હોવાના મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશનની સેનેટરી શાખાએ વોલટેમ્પ કંપની સામે કાર્યવાહી કરી છે. […]

દ્વારકા જિલ્લામાં વીજચોરી સામે PGVCLની સતત પાંચમા દિવસે પણ તવાઈ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પીજીવીસીએલની વિજિલન્સ કચેરી દ્વારા વીજચોરી સામે મોટા પાયે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સતત પાંચમા દિવસે પણ […]

પાટણ દર્શન માટે જતા શ્રદ્ધાળુઓની કાર ડમ્પર સાથે ટકરાઈ સુરતના કામરેજ નજીક એક્સપ્રેસ-વે પર 4ના મોત

સુરત જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કામરેજ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રોડ પર ઊભેલા ડમ્પર પાછળ પૂરઝડપે આવી રહેલી કાર ધડાકાભેર […]

ધારાસભ્યએ ટ્રાફિક સિગ્નલ અને પોલીસકર્મી તહેનાત કરવા માગ કરી

ગઈકાલે (24મી સપ્ટેમ્બર) બપોરે મકરબા ખાતે અમદાવાદ-બોટાદ રેલવે લાઈન (LC 24) પર નવનિર્મિત ઓવરબ્રિજનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, બ્રિજ શરૂ થયાના ગણતરીના […]

છોટા ઉદેપુરમાં ભાજપના નેતા સંગ્રામ રાઠવા અધિકારીઓ પર લાલઘૂમ!

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીક આવેલા ભારજા નદીના બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવા તેમજ જિલ્લાના વિવિધ માર્ગો પર પડેલા બિસ્માર ખાડાઓની સમસ્યાને લઈને […]

ખાંડના ભાવમાં ૩૦%નો ઘટાડો રિટેલ ભાવ પણ ૧૨% સસ્તા થયા

દેશભરમાં રિટેલ ખાંડના ભાવ આશરે ૧૧-૧૨% ઘટીને આશરે રૂ. ૫૭.૫૦ પ્રતિ કિલો થયા છે, જ્યારે સરકારના કડક પગલાંને કારણે આ મહિને એક્સ-મિલ ખાંડના ભાવમાં લગભગ […]

એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળો 9 મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાંથી એક અત્યંત દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. યમુના એક્સપ્રેસવે પર દોડતી એક સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં ક્ષણભરમાં […]

100% ઈથેનોલથી ચાલતી કાર નીતિન ગડકરીની મોટી જાહેરાત

કેન્દ્રીય રોડ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે તેમને 100 ટકા ઈથેનોલ પર ચાલવા સક્ષમ ટોયોટા ઇનોવા કારના લોન્ચિંગ માટે આમંત્રણ મળ્યું છે, […]