ગરબાઓમાં શી ટીમ એક્ટિવ દેખાઈ, રોમિયોગીરી કરતા તત્ત્વો પર રાખી નજર

નવરાત્રિના તહેવારમાં મહિલાઓની સુરક્ષાની મહત્ત્વની જવાબદારી નિભાવતી શી ટીમના મહિલા ક્રાઈમ પીઆઇ અને તેની ટીમે અમદાવાદના સરખેજના એસી ડોમ ગરબામાં ટ્રેડિશનલ કપડાં પહેરીને હાજરી આપી […]

સબસીડીવાળા યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું, 119 બોરી જપ્ત, બે સામે ફરિયાદ

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી કાજલ ટેક્ષટાઇલ્સ મીલમાં ખેડૂતોને અપાતા સબસીડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરમાં કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું છે. નારોલ પોલીસે કંપનીના ગોડાઉનમાં દરોડા […]

નાના પાટેકર વિશે અભિનેત્રી તનુશ્રી દત્તાની વધુ એક ટિપ્પણી

બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તા નાના પાટેકરના નિધન બાદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. નાના પાટેકરના અવસાન પર તનુશ્રીએ તેમને ‘Evil Dead’ (શેતાન મરી ગયો) કહીને […]

ભારત સામે ઐતિહાસિક રનચેઝમાં સર્જાયા 10 મોટા રેકોર્ડ્સ

ભારત સામેની બીજી T20I મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા 250 રનનો વિશાળ ટોર્ગેટ 18.3 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. કેપ્ટન શાઇ હોપે […]

પેટ્રોલમાં કેમિકલની ભેળસેળ કરવાનું ષડયંત્ર ખુલ્યું

જામનગરના મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાંથી પેટ્રોલ ભરીને રાજસ્થાનના માંડાર ખાતે આવેલા બી.પી. ડેપો અને ત્યાંથી પેટ્રોલ પંપ સુધી પહોંચાડવાની કામગીરી દરમિયાન પેટ્રોલમાં કેમિકલ ભેળવી […]

ગેરકાયદે કતલખાનું ઝડપાયું, રૂ.12,800નો મુદ્દામાલ જપ્ત

વડોદરાના ડેસર ગામમાં ઘાંચી વગાના એક મકાનમાંથી ગેરકાયદેસર કતલખાનું ઝડપાયુ છે. જયાં ગૌવંશની કતલ કરીને મુકેલા 50 કિલો માસનો જથ્થો ઝડપી ડેસર પોલીસે એક વ્યક્તિની […]

વકીલ પર રોફ છાંટવો ભારે પડયો, નકલી પોલીસ બની ગાળો દેતા ફરિયાદ

ભાવનગર તળાજામાં નોટરી રજીસ્ટરમાં સહી કરાવવા જેવી સામાન્ય બાબતમાં ગિન્નાઈ જઈ એક યુવકે વકીલને ફોન પર ગંદી ગાળો આપી પોતે પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપી […]

પીજીવીસીએલ કચેરીનો ખેડૂતોએ ઘેરાવ કર્યો

સિહોર તાલુકાના સણોસરા ગામે ખેતીવાડીમાં વીજ પુરવઠાની અનિયમિતતાને કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ મામલે ધરતીપુત્રોએ એકઠા થઈ વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો. સણોસરા ગામે […]

પ્રેમપ્રકરણની અદાવતમાં યુવક પર બે શખ્સનો ઘાતક હુમલો

ભાવનગરના મોતીતળાવ વિસ્તારમાં લોહિયાળ ખેલ ખેલાયો છે. અગાઉની પ્રેમપ્રકરણની અદાવત અને મનદુઃખની દાજ રાખી બે અસામાજિક તત્વોએ ૨૦ વર્ષીય યુવકના ઘરમાં ઘૂસીને તીક્ષ્ણ છરી વડે […]

અમદાવાદમાં પણ ‘જેન ઝી’ ધરણાં-પ્રદર્શન કરવા રસ્તે ઉતરશે

ચૂંટણી માટેની સરની પ્રક્રિયામાં વોટર્સ નામ ડિલિટેશન મુદ્દે ઈલેક્શન કમિશન અને કેન્દ્ર સરકાર સામે ઊભો થયેલો વિરોધ હવે દેશભરમાં ફેલાઈ રહ્યો છે. ત્યારે ડેમોક્રેસી મુદ્દે […]