સનાથલ નજીકના વેરહાઉસમાંથી ₹1 કરોડના ગેઝેટ્સની ચોરી, પતરુ તોડીને તસ્કરો અંદર આવ્યા હતા

અમદાવાદના સનાથલ સર્કલ પાસે આવેલા નવાપુરા ગામની સીમ સ્થિત એક કંપનીના વેરહાઉસમાંથી રાતના સમયે તસ્કરોએ રૂપિયા એક કરોડના કિંમતી ગેઝેટ્સની ચોરી કરી હોવાની ઘટના ઘટી […]

જરોદ પાસે અકસ્માતમાં બેનાં મોત અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ

વડોદરા હાલોલ ટોલ રોડ પર ભાવપુરા ગામના પાટીયા પાસે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. રોડ પર ઉભેલ પીકપવાનમાં એક્ટીવા ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.આ […]

પત્નીને વીડિયો કોલ કર્યો ‘મારે તારું છેલ્લું મોઢું જોવું છે’ કહી પતિ લાપતા

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામનો ૨૪ વર્ષીય ચિરાગ રમેશભાઈ વાળંદ રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં પોલીસ દોડતી થઈ છે. યુવકે ઘરેથી નીકળ્યા બાદ પત્નીને વીડિયો […]

ભારતીય ખેલાડીની શરમજનક કરતૂત મહિલા સાથે છેડતીના આરોપમાં પેરા સ્વિમરને ડિપોર્ટ કરાયો

જાપાનના નાગોયા ખાતે આયોજિત એશિયન પેરા ગેમ્સ 2026માંથી ભારતીય રમત જગત માટે અત્યંત શરમજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના અનુભવી અને ગોલ્ડ મેડલિસ્ટ પેરા સ્વિમર […]

હાથી ગાંડોતૂર થતાં 650 કિલોની ચાંદીની અંબાડી નીચે પટકાઈ, ભારે ભાગદોડનો વીડિયો વાઈરલ

કર્ણાટકના શિવમોગ્ગામાં દશેરાના સરઘસ દરમિયાન સોમનન્ના નામનો હાથી બેકાબૂ થઈ જતાં અફરાતફરી મચી હતી. હાથીની પીઠ પર આશરે 650 કિલો વજનની ચાંદીની અંબાડી મૂકવામાં આવી […]

સિવિલમાં 70 વર્ષના વૃદ્ધાની પાસે સ્ટ્રેચર ખેંચાવવા બદલ ફક્ત શોકોઝ નોટિસ

રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં આશરે ૭૦ વર્ષનાં વૃદ્ધા પોતાના સ્વજનને લઈ જવા માટે જાતે સ્ટ્રેચર ખેંચતાં નજરે […]

25.5 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે 3 પેડલર્સની ધરપકડ, અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચનું જોઇન્ટ ઓપરેશન

સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર CTM ટોલનાકા નજીક, રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો […]

નવા પ્રમુખ બન્યાના 3 કલાકમાં ભાજપમાં બળવો, 17 સભ્યો મેદાને

છોટા ઉદેપુર નગરપાલિકામાં ભાજપ શાસનમાં નવો વળાંક આવ્યો છે. નગરપાલિકાના નવા પ્રમુખની વરણી થયાના ગણતરીના કલાકમાં જ ભાજપમાં આંતરિક જૂથવાદ ખુલીને સપાટી પર આવી ગયો […]

સતત ત્રીજા દિવસે ઘરફોડ ચોરીનો બનાવ, ન્યુ સમા રોડના ફ્લેટમાંથી રોકડ અને દાગીનાની ચોરી

વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી ચોરીના બનાવો ની ઘટના બની રહી છે.સયાજીગંજ, ગોત્રી અને ઇલોરાપાર્ક બાદ ચોરોએ ન્યુ સમા રોડ વિસ્તારને ટાર્ગેટ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ […]

ખાતર-બિયારણની 6 હજાર કીટ ગોડાઉનમાં પડી રહી, સમયસર વિતરણ ન થતાં કોંગ્રેસનો વિરોધ

છોટા ઉદેપુર જિલ્લામાં આદિવાસી ખેડૂતોને શિયાળુ પાકની સિઝન માટે સમયસર બિયારણ અને ખાતર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા ફાળવવામાં આવેલી લાખો રૂપિયાની કીટો હાલ […]