સતત ત્રીજા દિવસે ઘરફોડ ચોરીનો બનાવ, ન્યુ સમા રોડના ફ્લેટમાંથી રોકડ અને દાગીનાની ચોરી

સતત ત્રીજા દિવસે ઘરફોડ ચોરીનો બનાવ, ન્યુ સમા રોડના ફ્લેટમાંથી રોકડ અને દાગીનાની ચોરી

વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી ચોરીના બનાવો ની ઘટના બની રહી છે.સયાજીગંજ, ગોત્રી અને ઇલોરાપાર્ક બાદ ચોરોએ ન્યુ સમા રોડ વિસ્તારને ટાર્ગેટ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ન્યુ સમા રોડ કેનાલ પાસે ઘનશ્યામ ફ્લેટમાં રહેતા કલ્પનાબેન મેકવાને પોલીસને કહ્યું છે કે ગઈ તા 20મી એ સવારે હું અને મારા પતિ સામાજિક કામ માટે બહાર ગયા હતા. જ્યારે મારો પુત્ર રાત્રે નોકરી પર ગયો હતો.આ દરમિયાન નકુચો તોડી ત્રાટકેલા ચોર હોય પેટી પલંગ તેમજ અન્ય ચીજો રફેદફે કરી હતી અને દાગીના તેમજ રોકડાનું 20,000 મળી બે લાખ ઉપરાંત મની મતા ચોરી ગયા હતા. જેથી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...