છેલ્લા 3 માસમાં પકડાયેલી 4,058 બોટલ સહિત રૂ.10.67 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

જામનગર જિલ્લાના ધ્રોલ તથા જોડિયા પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા ત્રણ માસ દરમિયાન દારૂબંધીના કાયદા હેઠળ પકડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં […]

દેવાની લાલચ આપી રૂા. 11 લાખની છેતરપિંડી

સાધુ વાસવાણી રોડ પરના પાટીદાર ચોક પાસે સોપાન હેબીટેટ બિલ્ડિંગમાં રહેતા અને પ્રમુખ સ્વામિ આર્કેડમાં એડ એજન્સી ધરાવતા નિતેશ ચંદ્રકાંતભાઈ કામદાર (ઉ.૩૬) સાથે ચાર ગણા […]

બેંક એકાઉન્ટ આપી સાયબર ફ્રોડ કરાવનાર શખ્સ ઝબ્બ

ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપતા અને કમિશન મેળવતા તત્વો સામે કડક ઝુંબેશ હાથ ધરી છે. મ્યુલ […]

ધોલેરા પંથકમાંથી વિદેશી દારૃ સાથે ચાર શખ્સ ઝડપાયા

ગુજરાતમાં દારૃબંધીના કાયદાને સખત રીતે અમલમાં મૂકવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત ઓપરેશન ઓલઆઉટ ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ ભાવનગર અને તેની આસપાસના ગ્રામીણ […]

સગીરા સાથેના સંબંધોની દિશામાં પોલીસ તપાસ

જામનગર જિલ્લાના લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી મનસુખભાઈ રામજીભાઈ વાછાણી (ઉં.વ. 66)ની ઘરમાં ઘાતકી હત્યા કરવામાં આવી હોવાના બનાવમાં પોલીસ તપાસ દરમિયાન નવા પાસાઓ સામે આવી […]

ગરબે ઘૂમશે નારી, સુરક્ષા કરશે ‘શી ટીમ’ રોમિયોગીરી કરનારાઓ સામે કડક કાર્યવાહી

જામનગરમાં નવરાત્રિ દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે પોલીસની ‘શી ટીમ’ સક્રિય બની છે. મહિલા પોલીસ કર્મચારીઓ પરંપરાગત પોશાક અને ડ્રેસકોડમાં વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં પહોંચી […]

નશાખોરો સામે પોલીસનો સપાટો 11 શખ્સો સામે પ્રોહિબિશનના ગુના

જામનગર શહેર અને જિલ્લામાં દારૂના નશામાં જાહેરમાં લથડિયાં ખાતા, હોબાળો કરતા તેમજ નશાની હાલતમાં વાહન ચલાવતા શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વિવિધ […]

વીરડી ગામના વૃદ્ધની હત્યા કરનાર ત્રણ શખ્સ ઝબ્બે

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વીરડી ગામે ખેતીની જમીન અને મકાન સંબંધિત જૂના વિવાદે ઉગ્ર સ્વરૃપ ધારણ કરતાં એક વૃદ્ધની લોખંડના પાઇપ વડે હુમલો કરી ક્ર […]

સ્કૂટરની ડેકીમાંથી વિદેશી દારૃનો જથ્થો મળ્યો

તળાજા શહેરના જૂની શાકમાર્કેટ વિસ્તારમાં એક્સેસ સ્કૂટરની ડેકીમાં ગેરકાયદે રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૃ સંતાડીને વેચાણ કરવાના કારસાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. તળાજા પોલીસ સ્ટેશનના […]

૨૪ કલાકમાં હત્યાનો બીજો બનાવ, ઘોઘામાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

ભાવનગર જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો હોય તેમ ચોવીસ કલાકના ટૂંકા ગાળામાં જ હત્યાનો બીજો સનસનાટીભર્યો બનાવ સામે આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી […]