મહિલાને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા ,બે વર્ષમાં સંસાર પડી ભાંગ્યો

આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્નના બે વર્ષમાં સુખી સંસાર પડી ભાંગ્યો હતો જેમાં લગ્નના એક જ મહિનામાં […]

કોબ્રા વોશિંગ મશીનમાં ઘૂસી જતાં અફરાતફરી

સરિસૃપો  ઉનાળાની કાળઝાળ ગરમીમાં બહાર આવવા લાગ્યા છે. ભાણવડના રણજીતપરામાં એક કાળોતરો કોબ્રા સાપ  વોશિંગ મશીનમાં ઘૂસી જતાં ભારે દોડધામ મચી ગઈ હતી.  ભાણવડના રણજીતપરા […]

પ્રિસાઇડિંગ ઓફિસરો પાણી માટે ટળવળ્યા : તંત્રની ઘોર બેદરકારી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે ચૂંટણી તંત્રની ગંભીર અણઆવડત સામે આવી છે. સાયલા મોડલ સ્કૂલ ખાતે ઊભા કરાયેલા ડિસ્પેચિંગ […]

ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી હત્યા

મળતી વિગતો અનુસાર, મહેસાણાના તાવડિયા રોડ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરી પર 4 થી 5 […]

એક ડઝનથી વધુ વોર્ડમાં ઉમેદવારો મુંઝવણમાં,ઉલટફેર થવાની સંભાવના

છેલ્લા ૨૧ વર્ષથી ભાજપ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા સ્થાને છે.આમ છતાં આટલા વર્ષોમાં કોર્પોરેશનની આ પહેલી ચૂંટણી છે.જેમાં ભાજપના ઉમેદવારોને કાર્યકરોથી લઈ જે તે વોર્ડના મતદારોના […]

વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, પોલીસ સાથે ઘર્ષણ

મળતી માહિતી મુજબ, સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં રહેતી એક સગીરા જ્યારે ઘરે જઈ રહી હતી, ત્યારે એક વિધર્મી શખ્સે તેની છેડતી કરી હતી. આ […]

ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી પૈસા પડાવતો ભેજાબાજ

ગેસ સિલિન્ડરની અછત વચ્ચે સોશિયલ મિડીયાની રીલ્સ ઉપરથી હોટલ માલિકના નંબર મેળવી ફોન કરી સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી ભજીયાના વેપારી સહિત ત્રણ […]

ડુપ્લીકેટ ઘી બનાવાતુ હતુ, નિકોલમાંથી ૧.૬૦ લાખની કિંમતનો ડુપ્લીકેટ ઘીનો જથ્થો સીઝ

અમદાવાદના નિકોલમાં આવેલા ૧૧૩, રોયલ બંગ્લોઝમાં પહેલા માળ ઉપર  કોઈપણ જાતની પરવાનગી વગર ડુપ્લીકેટ ઘી બનાવાતુ હતુ.મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગે ૫૦૦ ગ્રામના પેક જાર તથા ૧૦૦ […]

મેલી વિદ્યાથી યુવકને બેહોશ કરી ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધાના આક્ષેપ

વડોદરાના દક્ષિણ છેવાડે આવેલા ભાયલી વિસ્તારના નાયરા પેટ્રોલ પંપ પાસે આવેલા ચાના ગલ્લે અચાનક ધસી આવેલા ચરસી યુવકે પથ્થરમારો કરીને ચાના ગલ્લે લોકોમાં ગભરાટ ફેલાયો […]

કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા

ઝઘડિયા GIDCમાં આજે(23 એપ્રિલ) એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. વિસ્ફોટ […]

error: Content is protected !! Bhadko can see you...