‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ

પર્યાવરણના રક્ષણ માટે વિશ્વભરમાં જાણીતા ‘ચિપકો આંદોલન’ સાથે છોટા ઉદેપુર જિલ્લાનો પણ એક અતૂટ ઇતિહાસ જોડાયેલો છે. 26મી માર્ચ 1974ના રોજ ઉત્તરાખંડમાં શરૂ થયેલા આ ઐતિહાસિક આંદોલનની લહેર છોટા ઉદેપુરના નાલેજ અને પીપલેજના જંગલો સુધી પહોંચી હતી. આ આંદોલનના ફળસ્વરૂપે જ આજે (26મી માર્ચ) આદિવાસીઓ માટે ‘કલ્પવૃક્ષ’ સમાન લાખો મહુડાના વૃક્ષો અડીખમ ઊભા છે. વર્ષ […]

Continue Reading

ભવાનીગઢના ઉપસરપંચને ખનીજ ચોરી બદલ પદભ્રષ્ટ કરાયા

ચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા ગત ઓગસ્ટ ૨૦૨૫માં મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામની સીમમાં સરકારી તેમજ ખાનગી માલિકીની જમીનમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી સ્થળ પરથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું હતું. દરોડા સમયે સ્થળ પર થી રેઇડ દરમિયાન ૦૧ ટ્રેકટર, ૦૨ કમ્પ્રેસર, ૪૦ મેટ્રીક ટન કાર્બોસેલ (કોલસો) તથા ૦૪ ચરખી મળી કુલ રૃ.૧૧ લાખનો ગેરકાયદેસર મુદામાલ કબજે કરવામાં આવ્યો […]

Continue Reading

કચ્છમાં ‘કાશ્મીર’ જેવો માહોલ: 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, વાહનો પર જામી બરફની ચાદર!

ઉત્તર તરફથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને સરહદી જિલ્લા કચ્છમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. રવિવારે (11મી જાન્યુઆરી) કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડીને 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે ચાલુ સિઝનનું સૌથી નીચું તાપમાન છે. કાતિલ ઠંડીના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી છે. ઠંડીના ડરથી […]

Continue Reading

ધ્રોળના શાકભાજીના વેપારી પિતા પુત્ર પર હુમલો

ધ્રોળમાં નંદનવન સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા ફૈઝલ સલીમભાઈ ગંડીયા નામના વેપારીએ પોતાના ઉપર તેમજ પોતાના પિતા સલીમભાઈ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ધ્રોલમાં જ રહેતા આફરીદ ઉર્ફે ભાઈજી જીગરભાઈ પોપટપુત્રા, આફતાબ ઉર્ફે ડાડો, નવાજ રાવ, અને મુસ્તુફા અબુભાઈ દલ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી […]

Continue Reading