મહિલાઓના દાગીના પહેરેલી યુવકની લાશ મળી

શાપરમાં મસ્કત ફાટક વિસ્તારમાં રેલવે ટ્રેક નજીકની અવાવરૂ જગ્યામાંથી મહિલાઓના દાગીના પહેરેલી અજાણ્યા યુવકની કોહવાઇ ગયેલી લાશ મળી આવી હતી. બનાવ હત્યાનો હોવાની શક્યતાના આધારે […]

વિશ્વામિત્રીમાં કચરો ઠાલવનારાઓ પર તવાઈ

વડોદરા વિશ્વામિત્રી નદીમાં લોકોને કચરો ઠાલવતા અટકાવવા માટે વડોદરા મ્યુનિ.કોર્પોરેશને વિવિધ પુલોની આસપાસ ફેન્સિંગ ઊભી કરી છે. તેમ છતાં કેટલાક લોકો દ્વારા નદીમાં કચરો નાખવાનું […]

નદીમાં દબાણો હટાવી જમીન મૂળ ઝોનમાં લાવવા માગ

પ્રતિબંધિત જમીન પર ખાનગી જમીનદારોએ ગેરકાયદે રિટેઈનિંગ વોલ બનાવી દેતા વિશ્વામિત્રી નદી સંાકડી થવાથી વડોદરામાં કાયમી પૂર આવવાની ભીતિ વ્યક્ત કરી વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા […]

આચાર્ય-શિક્ષકોને પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર ન છોડવા આદેશ

ગુજરાતમાં હવે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે અને સ્કૂલો પણ શરૂ થઈ ગઈ છે ત્યારે સરકારે રાજ્યની સ્કૂલો માટે સેફ્ટી ગાઈડલાઈન જાહેર કરી છે. […]

મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ 5 લાખની લાંચ માગતા ઝડપાયા

બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ એસીબીએ પાંચ લાખની માંગવાનો ગુનો નોંધીને હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. જ્યારે એસીબીની ટ્રેપના […]

ગોલ્ડ લોન ઉદ્યોગનો કુલ પોર્ટફોલિયો માર્ચ ૨૦૨૩માં રૂ. ૬.૩ લાખ કરોડથી વધીને માર્ચ ૨૦૨૬ માં રૂ. ૧૯.૪ લાખ કરોડની સપાટીએ

ગોલ્ડ લોન બજારના વિકાસ પાછળ ઘણા કારણો છે. આમાં મોટી લોનનું કદ, ગ્રાહક માંગમાં વાૃધારો અને બેંકો, એનબીએફસી અને વિશિષ્ટ ગોલ્ડ લોન કંપનીઓની વાૃધતી ભાગીદારીનો […]

સૂર્ય-શનિ બદલશે ચાલ :  રાશિના જાતકોનું નસીબ ચમકશે!

જુલાઈ મહિનામાં ગ્રહોની ચાલમાં એક એવો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જે અનેક રાશિઓના સૂતેલા ભાગ્યને જાગૃત કરી શકે છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આગામી […]

અભિનેત્રીના ઘરમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળતા ખળભળાટ!

બેંગલુરુના આરઆર નગર વિસ્તારમાં આવેલી કન્નડ એક્ટ્રેસ કૃષિ થાપંડાના ઘરેથી એક 45 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. અભિનેત્રીના ફ્લેટમાં ફાંસીના ફંદે […]

FIFA વર્લ્ડ કપમાં સદીનો સૌથી મોટો ઉલટફેર

ફિફા વર્લ્ડ કપ 2026માં અત્યાર સુધીનો સૌથી મોટો સનસનાટીભર્યો ઉલટફેર જોવા મળ્યો છે. એક રોમાંચક મુકાબલામાં ઇક્વાડોરે ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને 2-1થી ધૂળ ચટાડીને […]

લોકસભામાં NDA 300 પાર થતાં જ INDIA ગઠબંધનમાં ચિંતા વધી

રાજ્યસભાની ચૂંટણી અને પ્રાદેશિક પક્ષોમાં પડેલી મોટી તિરાડ બાદ સંસદમાં સત્તાધારી પક્ષ NDA ગઠબંધન સતત મજબૂત થઈ રહ્યું છે. સંસદની અંદર બદલાઈ રહેલા આ સમીકરણોને […]

error: Content is protected !! Bhadko can see you...