નર્મદા જિલ્લાના સાગબારા ખાતે જંગલ જમીન મુદ્દે ચાલી રહેલો વિવાદ આજે (24મી ઓગસ્ટ) 16મા દિવસે પણ ઉકેલાયો નથી અને સ્થિતિ વણઉકેલાયેલી રહી છે. સ્થાનિક આદિવાસીઓ […]
Category: Live TV
કામગીરીની પોલ ખૂલી : મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો
વડોદરા શહેરમાં માર્ગો પર પડેલા ખાડા પૂરવા માટે તંત્ર દ્વારા પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ કામગીરીની ગુણવત્તા સામે વારંવાર સવાલો ઊભા થઈ રહ્યા […]
પોલીસ ચોકી સળગાવવાના ગુજસીટોક કેસમાં આરોપીને જામીન નામંજૂર
વડોદરાના સ્પેશિયલ જજ (ગુજસીટોક)ની કોર્ટમાં ગોધરાના મુસ્લિમ સોસાયટી વિસ્તારમાં રહેતા આરોપી રૂહુલઅમીન અબ્દુલરજાક દુર્વેશ દ્વારા રજૂ કરવામાં આવેલી નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. […]
મોતના કિસ્સામાં વળતર મળવું જોઈએઃ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
ટ્રેન પકડતી વખતે અકસ્માતમાં મૃત્યુ થતાં ભરપાઈ નકારી શકાય નહીં, એવો મહત્વનો ચુકાદો મુંબઈ હાઈકોર્ટેની નાગપુર બેન્ચે આપ્યો છે. યવતમાળના મૃત્યુ પામેલા યુવકના કેસમાં તેની […]
અર્જુન બિજલાની કાર અકસ્માતમાં બચી ગયો
વિખ્યાત ટીવી એક્ટર અર્જુન બિજલાની તેની આગામી વેબ સીરિઝ ‘ચુંબક કોલોની’નું પ્રમોશન કરી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેની કારને અકસ્માત થયો હતો. બિજલાનીની ટીમે […]
ભારતીય મોબાઈલ કંપનીઓને મળશે સૌથી વધારે ઈન્સેટીવ, દેશી બ્રાન્ડનો દબદબો વધશે
ભારતમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વધુ મજબૂત કરવા અને વૈશ્વિક સ્તરે દેશનો દબદબો વધારવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. નવી ‘મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ’ (MPMS) […]
પત્ની સુનિતા સાથેના જગજાહેર ઝઘડાથી નારાજ થઈ અભિનેતા ગોવિંદાની ભાણી
90ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાના સંબંધોમાં છેલ્લા ઘણા સમયથી તણાવ જોવા મળી રહ્યો છે. બંને તરફથી નવા દાવાઓ કરવામાં આવી રહ્યા […]
મિચેલ સ્ટાર્કના નામે થયો વર્લ્ડ રેકોર્ડ, કપિલ દેવ પણ ટોપ 5ની લિસ્ટમાં સામેલ
મેકેમાં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે કહેર વર્તાવ્યો છે. સ્ટાર્કે માત્ર 22 બોલમાં બાંગ્લાદેશના ટોપ ઓર્ડરને વેરવિખેર […]
કોલેજિયન યુવતીને પ્રેમલીલા ફસાવી યુવકે આચર્યું દુષ્કર્મ!, બ્લેકમેલ કરી 14 લાખના દાગીના પડાવ્યા
અમદાવાદમાંથી એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક કોલેજિયન યુવતીએ તેના પૂર્વ ક્લાસમેટ સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવા, અશ્લીલ તસવીરો […]
તંત્રની કામગીરી સામે સવાલ : જાગૃત નાગરિકે જાતે માર્ગ પરના ખાડા પૂર્યા
વડોદરા શહેર-જિલ્લામાં ઠેર-ઠેર માર્ગો પર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. તંત્ર દ્વારા રસ્તાઓના પેચવર્ક પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો હોવા […]
