વડોદરા શહેરના વોર્ડ નંબર-19માં ફૂટપાથ પર વાહનો પાર્ક કરવા અને આસપાસ ગંદકી થતી હોવાના મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશનની સેનેટરી શાખાએ વોલટેમ્પ કંપની સામે કાર્યવાહી કરી છે. […]
Category: ગુજરાત
દ્વારકા જિલ્લામાં વીજચોરી સામે PGVCLની સતત પાંચમા દિવસે પણ તવાઈ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પીજીવીસીએલની વિજિલન્સ કચેરી દ્વારા વીજચોરી સામે મોટા પાયે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સતત પાંચમા દિવસે પણ […]
પાટણ દર્શન માટે જતા શ્રદ્ધાળુઓની કાર ડમ્પર સાથે ટકરાઈ સુરતના કામરેજ નજીક એક્સપ્રેસ-વે પર 4ના મોત
સુરત જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કામરેજ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રોડ પર ઊભેલા ડમ્પર પાછળ પૂરઝડપે આવી રહેલી કાર ધડાકાભેર […]
ધારાસભ્યએ ટ્રાફિક સિગ્નલ અને પોલીસકર્મી તહેનાત કરવા માગ કરી
ગઈકાલે (24મી સપ્ટેમ્બર) બપોરે મકરબા ખાતે અમદાવાદ-બોટાદ રેલવે લાઈન (LC 24) પર નવનિર્મિત ઓવરબ્રિજનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, બ્રિજ શરૂ થયાના ગણતરીના […]
છોટા ઉદેપુરમાં ભાજપના નેતા સંગ્રામ રાઠવા અધિકારીઓ પર લાલઘૂમ!
છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીક આવેલા ભારજા નદીના બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવા તેમજ જિલ્લાના વિવિધ માર્ગો પર પડેલા બિસ્માર ખાડાઓની સમસ્યાને લઈને […]
વિદ્યાર્થીઓના મોબાઈલ મૂકાવી દેવાયા, રજિસ્ટ્રારને પણ સ્ટેજ પર સ્થાન નહીં
એમ.એસ.યુનિવર્સિટીના ૭૫મા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિનો પ્રોટોકોલ સમારોહની પરંપરાઓ પર ભારે પડી ગયો હતો.રાષ્ટ્રપતિની સુરક્ષાના કારણે યુનિવર્સિટી સત્તાધીશોને ઘણા બધા મુદ્દાઓ પર સમાધાન કરવાનો વારો આવ્યો […]
સાડા દસ વીઘા જમીન પચાવી પાડી કોન્ટ્રાક્ટરને ધમકી આપી
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં વ્યાજખોરી અને જમીન હડપ કરવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. હીરાના કારખાના માટે નાણાંની જરૃરિયાત ઊભી થતાં વ્યાજે લીધેલા ૧૨ લાખ […]
ગરમી-ઉકળાટ વચ્ચે ગુજરાતના 47 તાલુકામાં વરસાદી ઝાપટાં, ભુજ 39.5 ડિગ્રીમાં શેકાયું
ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે ભાદરવા મહિનાની આકરી ગરમી અને અસહ્ય ઉકળાટનો પ્રારંભ થતાં લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. બફારાના આ વાતાવરણ વચ્ચે છેલ્લા 24 […]
વોટબેન્ક ખસકતાં સરકારમાં ફફડાટ CM નિવાસે ધારાસભ્યો-સાંસદો સાથે મેરેથોન બેઠક
ગુજરાતના આદિવાસી મતદારો હળવેકથી અન્ય પક્ષ તરફ વળી રહ્યાં છે જેમ કે, નર્મદા સહિત અન્ય જિલ્લામાં ભાજપનો પ્રભાવ ઘટી રહ્યો છે જેના પગલે રાજ્ય સરકાર […]
વાડજ ફ્લાયઓવર વેજલપુર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ
અમદાવાદમાં લાંબા સમયથી પ્રતિક્ષા બાદ આખરે સાડા ત્રણ વર્ષ પછી વાડજ ફ્લાયઓવર અને વેજલપુર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી દ્વારા આ બંને મહત્ત્વના […]
